જયશ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી Sr. Safety Officer, EHS Department in AMSEL. Key Member of Gunvant Nimavat Smarak Trust (NGO). Editor & Founder of Kalmotsav.

નમસ્તે,
માતૃભારતી વાચકમિત્રો

" સંવેદનાના સાગરને પરિચિત વ્યક્તિ સાથે સઘળાં સ્મરણો એ થતી અદ્ભુત સફર" ને રજૂ કરતી મારી પાંચમી પારિવારિક નવલકથા " દિલચસ્પ સફર " તા. ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર
પ્રકાશિત સમય : સવારે ૭.૦૦ કલાકે

આપના કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Link :
https://www.matrubharti.com/novels/31055/dilchaps-safar-by

Read More

માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદનાના સાગરને પરિચિત વ્યક્તિ સાથે સઘળાં સ્મરણો એ થતી અદ્ભુત સફર" ને રજૂ કરતી મારી પાંચમી પારિવારિક નવલકથા " દિલચસ્પ સફર " આજ રોજ તા. ૨૭/૦૯/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર
પ્રકાશિત સમય : સવારે ૭.૦૦ કલાકે

આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Read More

માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદના અને લાગણીના સેતુમાં પ્રેમની પરાકાષ્ઠા સાથે પ્રેમીજનોનું જીવન " વ્યક્ત કરતાં વિષય પર આધારિત મારી ચતુર્થ પારિવારિક નવલકથા " પ્રણયમ " આજ રોજ તા. ૦૧/૦૬/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર


આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Read More

Interim Bite :


આવ્યું તૌકતે
વાવાઝોડા સંગાથે
લાવ્યું પ્રણય.

✍️ જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

માતૃભારતી વાચકમિત્રો,

" પારિવારિક સંબંધોની માવજત અને મૂલ્યોનું સિંચન કરાવતા " વિષય પર આધારિત મારી આઠમી લઘુકથા " સમજણનું વાવેતર " આજ રોજ તા. ૧૦/૦૫/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

આપના કિંમતી સમય માંથી માત્ર સાત મિનિટ કાઢી આ સુંદર લઘુકથા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Read More