હુ કોઇ લેખક નથી. પણ સારી ૨-૩ પુસ્તકો વાંચ્યા બાદ મારા અનુભવો કે સમજશક્તી શબ્દો માં ઉતારવા નો વિચાર અાવતા હાથ ને ના રોકી શક્યો. રોજ તો નહી પણ ક્યારેક થોડુ લખી પણ નાંખુ છુ. તમને કદાચ ગમશે એ આશા સાથે...જયશ્રી ક્રિષ્ન .