મસ્ત.. www.jaydevpurohit.com

પાનખર સહી લેવાની તાકાત ....

મહેકી જવાનાં...

તમે મારા વેબ-મિત્ર બન્યાં????

www.jaydevpurohit.com

આવો મિત્રતાને આગળ ચલાવીએ...

કોઈની ઉદાસી તો કોઈની મહેફિલ લઈને આવતો
મારા ફળિયામાં #પોસ્ટમેન રિ-feel લઈને આવતો

- જયદેવ પુરોહિત JP

#પોસ્ટમેન

Read More

❤️❤️❤️

ભીતર એક જ્યોત પ્રગટતી રાખજે
ને દુનિયા માટે બારી ઉઘડતી રાખજે

જે અન્યોને સળગાવે નહીં પરંતુ પ્રગટાવે એ જ્યોત...

ભડકા કરવાવાળા લાખો છે ને પ્રગટાવવા વાળા હજારો ...

#જ્યોત

Read More