“Look and think before opening the shutter. The heart and mind are the true lens of the camera.”

કોરા હતા ધોધમાર વરસાદમાં,
કોઈએ છત્રી આપી અને ભીંજાઈ ગયi.....

-Jay

The Journey's what Bring us Happiness,
Not the Destination.

-Jay

Hope Is Decision

-Jay

મનથી હારેલા ને કોઇ જીતાડી શક્તું નથી, પરંતુ મનથી જીતેલા ને કોઇ પણ હરાવી શક્તું નથી.

-Jay

કથા સાંભળવી તો બહું જ સહેલી છે પરંતુ તેને પચાવવી બહું જ કઠિન કામ છે.
#કથા

Being capable is not Important, But Being Passionate about whatever you want is more Important
#Capable

We Are Only As Blind As We Want To Be.

બુદ્ધિમાન કોણ છે અને મંદબુદ્ધિ કોણ છે એ તો માત્ર દૃષ્ટિકોણ(Point Of View) છે.
#મંદબુદ્ધિ

દરેક વાત કોઇ પણ સાથે ના થઈ શકે, તેના માટે તે પાત્ર તે વાતનો અર્થ સમજવા સમર્થ છે કે નહી તે જાણવું જરુરી છે નહી તો વાત નો કોઇ મર્મ રહેતો નથી..
#અર્થ

Read More

आप लांग सकते हैं सातों समुंदर, बस अपनी परछाई नहीं लांग सकते।