હું કોઈ લેખક નથી, બસ કલમ ઉપાડી ને લખી નાખું છું, ને મારા વિચારો આપની સમક્ષ રજૂ કરું છું,

उन हसीनाओं से दोस्ती अच्छी नहीं JD
खाली तेरी जेब हे, कुछ तो ख्याल कर...!

-Jay Dave

દરેક ની ભીતર માં જે અંધકાર રહેલું છે તે, હમેશ ને માટે દૂર થાય અને આપ સૌ નું જીવન હતાશા ને સફલતા રૂપી પ્રજ્વલિત થાતું રહે એ માટે નવરાત્રિ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

-Jay Dave

Read More

વાત ત્યાંથી આગળ જ ના વધી..!
એને કોફી પસંદ હતી ને
મારો પહેલો પ્રેમ
"ચા"

-Jay Dave
#happy #international #coffee #day ...

છૂટા પડતી વખતે પણ અમારા બન્ને ના વિચારો સમાન હતા...,
એણે એની ખુશી પસંદ કરી ને, મેં પણ એની જ ખુશી....!

-Jay Dave

મેઘ ની ઔકાત ને લલકારવા અમારી અશ્રુભરી આંખો સાથે ઉતરી પડ્યા મેદાન માં,

કોઈક એ જુની યાદો નો ભડકો કર્યો ને ;
અમે દાજી ગયા વરસાદ માં.

-Jay Dave

Read More

પુરુષ ને સમજવો એટલો જ અઘરો છે,
જેમ સ્ત્રી ને સ્વીકારવી

-Jay Dave

મુખે મોતીડા ઝરે,
હૈયે હંસલા હોય;
બકરા તો બકતા ફરે,
હાવજડા મૌન હોય.

-Jay Dave

કેટલાક વર્ષો પહેલાં ના એક ભજન
"લગન નું ટાણું એક દી આવશે જીવરાજા"
ની એક પંક્તિ આજ ના સમય માં સાર્થક થાય રહી છે....

"સગા રે વાલા તારી પાહે નહિ આવે"
"સગા રે વાલા તારી પાહે નહિ આવે"
"તારા મુવા માટે ની બાધા રાખશે રે" …...

-Jay Dave

Read More

જ્યારે ચંદન ઊગે વનમાં ત્યારે હસવા લાગે વનરાઈ,

ઈતો સુગંધ દિએ, શીતલ રહે પણ સાપ લીએ લિપટાઈ.

-Jay Dave

अपनों ने ही सिखाया की
इस दुनियाँ में अपना कोई नहीं।

-Jay Dave