×

Hey, I am reading on Matrubharti!

મેં તો આજે ઘરે કહી જ દીધું કે આજે કોઈ ટીવી રિમોટને હાથ લગાવ્યો તો સમજી લેજો કે બાહુબલી ની તલવારને હાથ લગાવ્યો..😂😃😃
🇮🇳vs🇵🇰 ભારત - પાકિસ્તાન મેચ...😉

Read More

મન ભરીને નાચ્યા એ ફકીર, મેં તો ખાલી એટલું જ પૂછ્યું કે જિંદગી શું છે...

આખો દિવસ તો હસી લઈએ, પણ સાલી રાત ઓકાત બતાવી જાય છે....

ખ્વાબ જો દેખા ચાહાં સચ હો જાયે,ઇસકી હમકો સજા તો મિલની હી થી,સચ તો યે હૈ કિ કસૂર અપના હૈ....😞

તેને મારી એટલી ચિંતા હતી કે હું કોઈ સામે જોઈને સ્માઇલ કરતો ને તો પણ તે તેની આંખમાં લગાડેલા કાજલ થી મને કાન પાછળ ટપકું કરી દેતી...

Read More

પ્રેમ એટલો નજીકથી નીકળ્યો મને એમ કે થઈ ગયો...

અફસોસ...! અમારી પસંદ ને ક્યારેય અમે પસંદ ના આવ્યા...

દુનિયા સામે ચહેરો હસતો રાખવો અને અરીસા સામે ઊભું રહી ને રડી લેવું અે બધાના હાથની વાત નથી..

પ્રેમનો અર્થ ડિક્શનરીમાં નહીં પણ હૃદયમાં હોય છે..

નશા વગરની શરાબ નકામી અને દર્દ વગરનો પ્રેમ નકામો...