×

મણકે મણકા સ્થિર થયા છે તારા પગલાં તીર થયાં છે જેગ્યાંએ તું મળતીતી આજે ત્યાં મંદિર થયાં છે. હું સૌપ્રથમ માતૃભારતીનો આભાર વ્યક્ત કરુ છુ કે જેમની કારણે મને લખવા માટે પ્લેટફોર્મ મળ્યું છે અને સારા વાંચક મીત્રો પણ મળ્યાં છે. મારાં વીચારોને નવલકથા સ્વરૂપે આપ સમક્ષ રજુ કરવાનો ઉતમ પ્રયાસ કરુ છુ. મારી સ્ટોરીઓ તમને પસંદ આવતી હોય તો તમારો અભીપ્રાય આપવાનું ના ભુલશો. તમારો અભીપ્રાય મને વોટ્સેપ પણ કરી શકો છો - 8487935845.