હું નસીબદાર છું, જો નસીબનો અર્થ "તું" હોય. (જોકર) 9726079359

હવે તો આંખો પણ ફરિયાદ કરી રહી છે,
ઘણો સમય થઇ ગયો એમને જોયા નથી !!

Mr. Joker(જયેશ)

??#પોતાની_ જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ #સાહેબ ..
કેમ કે.... તમે જે #જીંદગી જીવી રહ્યા છો ને..
કેટલાક લોકો માટે તે #હજી _એક #સપનું છે.

Mr. Joker (જયેશ)

Read More

?હવે એ કોઈ બીજાને કહેતી હશે, હું બસ તારી જ છું પાગલ !! ??

Mr. Joker (જયેશ)

તારી યાદો નો આલબમ ખોલયો છે.
હવે હસાવીશ કે રડાવીશ....???

Mr. Joker (જયેશ)

❛માણસ ને જ હતા કલર,
હવે તો નોટ પણ કલરફુલ છે.

મેકઅપ ના જમાના માં
સૌ કોઈ બ્યુટીફુલ છે.

સવારે મંદિર સાંજે હોટેલ
રાતે સિનેમા હાઉસફુલ છે.

ઘર સરસ કપડાં સરસ
અને ઘરડાંઘર તો વન્ડરફુલ છે.

પ્રેમ, સંસ્કાર, સમાજ
બધા માં પૈસો પાવરફુલ છે.

ફ્રેન્ડ લીસ્ટ, ફોલોઅર્સ ઘણાં
પણ દરેક સંબંધ ડાઉટફુલ છે.

માણસ ને જ હતા કલર
હવે તો નોટ પણ કલરફુલ છે.❜

Mr. Joker (જયેશ)

Read More

"ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં"

ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,આપણને 'બનાવવા' ની..

Mr. Joker (જયેશ)

વ્યર્થ જ લોકોને પ્રેમ મેં વહેંચ્યો મારો,
તું તરસે પ્રેમ માટે અને જા હું તને ના મળુ..

અપમાન કર્યું છે તે મારું, મારા પ્રેમને ઠુકરાવીને,
હવે તો તને તો શું, પ્રેમને પણ ના મળુ..

ક્યારેક તો તું કરીશ વિનંતી, કે આવ પાછો મારી જિંદગીમાં,
બસ ત્યારે જ મારા શ્વાસ અટકે અને હું તને ના મળુ..

તારા એક એક શ્વાસે લખ્યું છે મારું નામ,
પણ તારી નજર શોધે મને તોય હું ના મળુ..

તારી દુઆઓ માં હું તને ના મળુ,
જા તું કેટલું પણ શોધે હું તને ના મળુ...

Mr. Joker (જયેશ)

Read More

તું ચાહે તો બીજાને પ્રેમ કરી શકે છે,
મને અમીર બનતા હજુ વાર લાગશે !!

Mr. Joker (જયેશ)

તને બ્લોક કરવાની જરૂર નથી,

પણ હુ તને દેખાડીશ કે તે શુ ગુમાવ્યુ છે
??

Mr. Joker (જયેશ)

મે મારા દિલ નુ નામ જોકર જ રાખી દીધુ છે,

લોકો આવે છે રમે છે અને Enjoy કરે છે અને ચાલ્યા જાય છે

Mr. Joker (જયેશ)