/RAJPUT BOY/stu. of Guj. university/work in NSS/ગુજરાતી સાહિત્યનો રસિક...

પુરી દુનિયા ગોરે રંગ કે નશે મે ચુર હૈ..
ઔર રાધે કે ચહેરે પર,
ક્રિષ્ના કે સાવલે રંગ સે હી નૂર હૈ...

राधे राधे...

-- Rathavi SAHEB!

Read More

કભી આપ, કભી આપકી બાતે, તો કભી આપકી સોચ ....
કમાલ હૈ..
આપ હમકો રુઠાતે હો ઔર બાદ મે જૈસે હમે મનાતે હો. ..
મતલબ કમાલ હૈ...

-- Rathavi SAHEB!

Read More

શુ અજીબ રંગ છે આ દિલની દુનિયાનો..
જે આંખમા આસુ લવડાવે છે
એને જ આપ્યો છે ઠેકો આંસુ લુછવાનો...

HAVE....
જો તમે હો માછલી તો મારે દરિયો બનવુ પડશે હવે
સબંધો હવે કંઈક એમ વિકસ્યા છે હવે ,
કે તમારી આંખ ના આંસુ મારે છાતી પર ઝીલવા પડશે ..

તમે જો નિર્મળ, સરળ ઝરણુ બની વહેશો તો
પહાડ ની ખીણ પણ થવુ પડશે હવે,
પેટમાં દુખે ત્યારે તો ચાલશે પણ, મન માં જો દુખશે તો યાદ તો જરૂર કરવા પડશે હવે..

-- Rathavi SAHEB!

Read More

જાણે કે ગુર્જરી ધરાના બાર બાર ગાંઉએ અથડાતી,દોડતી પ્રદેશે પ્રદેશે નવા જ મરોડવાળી નદી હોય છલકાતી......એવી છે અમારી વિનમ્ર માતૃભાષા આ ગુજરાતી ....
માતૃભાષા દિન નિમિતે પોતાની માતૃભાષાની ગરિમા જળવનાર સૌને વંદન સહ શુભેચ્છા

-- JAYESH K RATHAVI

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/18217

Read More

તમારા ઝાંઝરનો ભણકાર કંઈક એમ સંભળાયો
જાણે સૂકા રણમાં ઝરણાં નો ખડખડાટ સંભળાયો

તમારા ગાલના ડિમ્પલ નો પડછાયો
જાણે અમાસની રાતે ચાંદ
હોય મલકાયો..
- Rathavi SAHEB!

Read More

એક ગુનાહ સે બચને કે ચક્કર મે એક ઔર ગુનાહ કર બૈઠે હમ
અબ તક સિર્ફ ઉન્હે યાદ કરતે થે ઔર આજ દેખ ભી બૈઠે હમ..
આપ અગર દુનિયા છોડનાભી ચાહો તો તીન ચીજો કો છોડ કે જાને ભી દે સકતે હૈ હમ
એક કમર,દો આંખે,થોડી સી જુલ્ફે દેખકે ભી ગુજારા કર સકતે હૈ હમ...
- Rathavi SAHEB!

Read More

આ તે કેવા તજુર્બો છે સાહેબ...

હસે એ છે ને ખુશ હુ થાઉ છુ..
ફોન એનો બગડ્યો છે ને
સજા હુ કાપી રહ્યો છું..
દુઃખી એ થાય છે ને
આંસુ મારા વહે છે..
આંખ મા આંજળી એને થઈ છે ને ભીડમાં શરમ મને આવી રહી છે..
- Rathavi SAHEB!

Read More

તુ જો હો પાટી તો હું થઈ જઉ પેન
પછી ઘસાઈએ એવા કે ના રહે ચેન બેન..

તુ જો હો માછલી તો હું થઈ જાઉ દરિયો
પછી મારામા ડુબકી મારને જો, સર્વત્ર દેખાશેતારો રોમિયો

- Rathavi SAHEB!

Read More

શુ ગ્રેડ આપુ તમારા પ્રેમને..

મારી કાયા ખેતરમાં બાજરો વાઢે
ને પ્રાણ બાજુના ગામની ગલીઓની વાટે...
?