Hey, I am on Matrubharti!

"રડવું" નથી મારે "તારી" પાસે,
"પણ" જોને "હસાતુય" નથી...તારા વગર,
"કંઈ" કહેવું નથી "હવે"મારે તને,
પણ "ચુપ" રહેવાતુય નથી... તારા વગર,
"યાદ" નથી કરવું "તારુ" કંઈજ,
"પણ" કશુ "ભુલાતુય" નથી... તારા વગર,
"બધુ" જ તો છે "જોને" મારી પાસે,
"પણ" કશુ "જોઈતું" જ નથી...તારા વગર.
-Jayeshkumar Dabhi

Read More

પ્રેમ માં પડવાની અનુમતિ તો મેં પણ નતી આપી,
એ નજરો ઉઠાવતી ગઈ, અને હું લૂંટાતો ગયો 💙

-Jayeshkumar Dabhi

સ્પર્શ હતો તેનો મારા કેશ પર
તેથી જ તો લટ્ટ ખુલી રહે છે મારી....

હાં, તે જ આવીને હટાવશે કયારેક
ત્યારે જ તો હું તેની બનીશ....

ફિલહાલ રહેવા દો લટ્ટ ને ચહેરા પર જ
તે બહાને તેનો સાથ તો થઇ રહ્યો છે મહેસુસ..😘😘😘😘



-Jayeshkumar Dabhi

Read More

*વીતી ગયેલી જિંદગીને ક્યારેય*
*યાદ ના કરો ,*
*કિસ્મતમાં જે લખ્યું છે તેની*
*ફરિયાદ ના કરો ,*
*જે થવાનું છે તે તો થય ને*
*જ રહેશે ,*
*કાલ ની ફિકર મા તમારી આજ*
*ખરાબ ના કરો......*

*༒🥰 શુભ સવાર 🥰༒*

*જય માતાજી*

Read More