હું છું તો એક સ્કૂલ સ્ટુડન્ટ પણ એક લેખક બનવાની ઈચ્છા રાખું છું. લખવાનો અને વાંચવાનો શોખ રાખું છું. મારી વાતો અને મારી વાર્તાઓને માતૃભારતી દ્વારા લોકો તરફ રજૂ કરું છું.

NEW STORY : 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમ ટ્રાવેલ કથા

વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂર્ણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ચાલ્યા જાય છે, 21 દિવસ માટે ! ત્યાં મોહિતની મુલાકાત મિસ પારેખથી થાય છે. જે કઈક રહસ્ય છુપાવી રહ્યા હોય છે. તે સફરમાં મોહિત અને વીરના બીજા સાથીદારોનું અપહરણ થઈ જાય છે.

કોણ હોય છે તેના સાથીદારોનું અપહરણ કરનારા ? તે લોકોએ શા માટે અપહરણ કર્યું ? કોણા કહેવાથી SAUTAએ વીર અને મોહિતને ફોર્મ આપ્યું ? કઈ રીતે આ બધું મોહિતના ભૂતકાળ અને ભવિષયથી જુડેલ છે ?

અત્યારે જ વાંચો :

https://www.matrubharti.com/novels/33950/21-day-in-space-a-time-travel-novel-by

◆ join me in instagram : parmar_ronak136

Read More

તમારી અંદર અખૂટ ખાજનો છુપાયેલો છે. તે ખજાનો એક વિશિષ્ટ પ્રકારની ચાવી દ્વારા જ ખુલશે. તે ચાવી હશે તો જ એ ખજાનો ખુલશે અને તમને મળશે અથવા આજીવન બંધ રહશે. અને એક અદ્ભૂત વાત જાણો છો, કે તમે એ ચાવીના માલિક છો. એ ચાવી છે તમારા વિચારો !
-પરમાર રોનક

Read More

simplicity is the key of art

🇮🇳 Happy lndependence Day 🇮🇳
jay hind....

No one is big enough to learn and no place is wrong.

-Parmar Ronak

"અધીકાંશ
લોકો શારીરિક, નૈતિક કે બૌદ્ધિક રીતે પોતાની શ્રમતાના સીમિત વર્તુળમાં જ રહેતા / જીવતા હોય છે ; પણ આપણા સહુની અંદર એક અકલ્પનિય જીવનસ્ત્રોત રહેલો છે. જેને સિચીને જીવન શક્તિના નિરનો ઉપરયોગ કરવો જરૂરી છે."

👉 વિલિયમ જેમ્સ

-પરમાર રોનક

Read More

The true Guru / Teacher is not the one who will teach everyone and then take the exam. The true Guru / Teacher is the one who learns from everyone, takes his own exam and then teaches you by explaining exactly.

-Parmar Ronak

સારા અને ખરાબ વ્યક્તિઓની વચ્ચે માત્ર એક જ પાતળી લાઇન હોય છે. એ પાતળી લાઇન વિચારો વચ્ચે હોય છે. સારા લોકો પોતાના કામથી કોઈનું નુકસાન કરવા માંગતા ન હોય. જ્યારે ખરાબ વ્યક્તિઓ આ કામ જાણ્યા-અજાણ્યા વગર કરતા હોય છે.

-પરમાર રોનક

Read More

જય શ્રી કૃષ્ણ મિત્રો, વાંચો 'બ્લેકહોલ ની અંદર મૃત્યુ' નું અગલો પ્રકરણ માતૃભારતીમાં. નીચેની લિંક ઉપર ક્લિક કરો અને જાણો પ્રિન્સ પટેલની સાથે નેગ્યું નો માણસ બુક લખ્યા બાદ શું શું થયું ! કેવી રીતે R.T.S. સ્પેસ એજન્સી શરૂ થઈ અને જાણો A-3 સાથે એવું શું થયું કે તે દોસ્તીમાં હવે વિશ્વાસ નથી કરો ... વગેરે જેવી વાતો તમને આ પ્રકરણ માં જાણવા મળશે. 👇👇👇

https://www.matrubharti.com/book /19914854/black-hole-ni-andar-mrutyu-3

અને જો તમે નેગ્યું નો માણસ ન વાંચી હોય તો નીચેની
લિંક ઉપર ક્લિક કરીને એ પણ વાંચો. 👇👇👇

https://www.matrubharti.com/novels/25004/nengyu-no-maanas-by

didyouknow136.blogspot.com
underthefacts.blogspot.com parmarronak136.blogspot.com

Thank you 🙏🙏🙏

Read More