મહાદેવ કા ચેલા ઓર અપને ચાહકો કા ગુલામ

રાખરૂપી જીવનની પવિત્રતા કેટલી ? ઈસુ ખ્રિસ્ત અમસ્તાજ થોડી ક્રોસ લઈને ચાલ્યા તા....
#ઈસુ
લિ:જય મોદી

જ્યારે તમારો આવેલો સંકટ સમય પણ તમારી જોડે નથી રહેતો તો તો આ દુનિયા તો એમ પણ મતલબી છે તો તે શુ રહેશે તમારી જોડે?
#સંકટ
લિ:જય મોદી

Read More

જ્યારે સંકટ સમયે મને ઈશ્ર્વરે કહ્યું કે તું એક એવું નામ લખ જેના થી તને આ સમય માં હિંમત મળે અને મે પિતા નું નામ લખી દિધું તો સંકટ સમયે પણ મારી જોડે થી દુર થઇ ગયો...
#સંકટ
લિ:જય મોદી

Read More

હે મહાદેવ તારા આપેલા મરણ નું શા માટે હું દોષારોપણ કરું અહીંયા તો પોતાના જ અમાર મોત ની પ્રાર્થના તારી પાસે માંગી રહ્યા છે....
#દોષારોપણ
લિ:જય મોદી

Read More

તે સમયની બાબત છે, જેમના દિવસો અને રાત અમારી સાથે વાત કર્યા વગર પસાર થતા નહોતા, તે લોકો પાસે આજકાલ અમારી તબીયત સુધી પણ પૂછપરછ કરવાનો સમય નથી હોતો.....
#પૂછપરછ
લિ:જય મોદી

Read More

તેમના ભીના વાળ ની ખુશ્બુ આખાં ઘર માં ફેલાયેલી છે પણ અમને તો હજુ પણ તેમની એક ઝલક લલચાવી જાય છે..
#લલચાવવું
લિ:જય મોદી

Read More

જીવનની રીલની દરેક વસ્તુ ત્વરિત છે, આપણે જે જોઈએ છે તે સાંભળી શકીએ છીએ, જોઈએ છે તે જોઈ શકે છે, તે સંપૂર્ણપણે આપણી ઇચ્છા પર આધારિત છે....
#ત્વરિત
લિ:જય મોદી

Read More

ઝાઝું હરખાશો નહીં, ત્વરિત જ અજવાળું નહીં થાય,ઝાઝું મુંઝાશો પણ નહીં, ત્વરિત જ અંધારું પણ નહીં થાય...
#ત્વરિત
લિ:જય મોદી

Read More

સવારે આંખ ખુલે ને ત્વરિત જેની તમને યાદ આવે ને એ પ્રેમ અને આ વાચતા વાચતા જેની યાદ આવી ને એ પ્રેમ...
#ત્વરિત
લિ:જય મોદી

Read More

આજ ની આ મતલબી દુનિયા માં લોકો પોતાની એક ઇચ્છા પુરી ના થતા અને પોતાના પર મુશ્કેલ સમય આવતા તે લોકો પોતાના ભગવાન બદલી જાય છે અને તું આશા લઇ બેઠો છે કે તે તારા મુશ્કેલ સમય માં તારો સાથ આપશે...
#મુશ્કેલ
લિ:જય મોદી

Read More