Hey, I am on Matrubharti!

બીજાને સુખમાં જોઈને આનંદ ન થાય ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ પર ઈર્ષા નો કાટ ચડી ગયો છે અને બીજાને દુઃખમાં જોઈને શોક ન થાય ત્યારે સમજવું કે આપણી માનવતા પર સ્વાર્થનો કાટ ચડી ગયો છે...

Read More

સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે પણ . શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઇને શીખવે છે

Read More

આંખ આપી છે છતાંય આંધળા છે,

કાન હોવા છતાંય બહેરા છે,

ક્યાં સુધી કરશો એમની સાથે સંવાદ

અહીં દરેક મનુષ્યના બે ચહેરા છે.....

Read More

મારું એકાક્ષરી મહાકાવ્ય એટલે "તું"

પણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તે ઓનલાઇન હોય અને આપણું Hi હજુ પેન્ડીન્ગ માં પડ્યું હોય....

Read More

મેસેજની રીંગ વાગે અને આવે તારી યાદો.......

આજે કંઈ નથી ખૂટતું મારા જીવનમાં,

માત્ર ખૂટે છે તું અને તારી એ વાતો......missing love

Read More

મિલન બની ગયું હવે સપનું અમારું ને..

અમે બંધ ખોબામાં મળતા શીખી લીધું....

ના વરસ્યો ક્યારેય ધોધમાર વરસાદ તો.....

અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું.....

Read More

હું વિચારતો રહ્યો પણ નક્કી ના કરી શક્યો...

કે તું યાદ આવે છે કે હું તને યાદ કરું છુ....

પ્રેમ એટલે સોળ હજાર રાણીઓના હોવા છતાં માધવ ગોકુળની રાધા માટે તરસે એ......

એક દીકરી કહે છે કે " મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. કારણકે પપ્પા તો માત્ર રમકડાં જ લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને ઘરે લાવે છે....

Read More

કાલે ડોક્ટરે દવાને બદલે લખ્યું તારું નામ....

અને કહ્યું લેવું સવાર , બપોર અને સાંજ....