Navodayan

પ્રચંડ અગ્નિ ને મેં બથ ભરી લીધી,
વિશ્વાસ એ તારા જંગ જીતી લીધી,
થોડા ઘણો તો હું ડરતો હતો, પણ
હુંફ એ તારી અગ્નિ ઠારી દીધી...



#પ્રચંડ

Read More

આ જમાનામાં એક જ એવો સંબંધ છે,
જે ચુંબક ની જેમ જકડી રાખે છે,
દોસ્તી....

#ચુંબક

ખોટું ખોટું પક્ષીઓ નાં ચબુતરા નાં બાંધો,
જો એ ઘરમાં આવે તો એને પાંજરે ના પૂરો, અને
ઘર ઉજાડી એના આપડે બંગલા બાંધ્યા છે,
હવે માણસ બની એમની જોડે પ્રેમથી વર્તો..
#ખોટું

Read More

ઘોડિયામાં ઝૂલતું એ નાનપણ ગોતું છું,
માળીયામાં જૂના એ રમકડાં ગોતું છું,
હાલરડાના સાદ એ મારી માં ને પૂછું છું
ખોવાયેલું કિંમતી એ બાળપણ ગોતું છું


#કિંમતી

Read More

સાથે વિતાવેલી એ નાનકડી પળ હતી, અને
જીવનમાં કિંમતી એ અણધારી ક્ષણ હતી..


#કિંમતી

મુખ અમારું મેલું દેખી,
એ શાંતિપૂર્ણ ચાલી ગય,
સેજ ઉતરી નઈ ઊંડી હૈયામાં,
અને એ કાળો કાનો મેલી ગય.
#શાંતિપૂર્ણ

Read More

ઝરુખે ઊભી ઊભી સેજ અમથું મલકાણી તી ,
વગર પરિચય એ ઓળખાણ આપી ગય તી .
#પરિચય

વાત હતી મારી અને એમની ખૂબ ખાનગી ,
ખબર પડી કોઈને કેમ ,શુ દિવાલ સાંભળતી હશે ?
#સાંભળવુ

નથી કર્યો દિદાર ઘણા દિવસથી તમારો ,
હવે તો શેહરો હટાવી ચહેરો જોવાની વાટ છે .
#ચહેરો

જીવનમાં હમેશાં એજ ડેલી એ પગ થંભાવવા જ્યાં તમને માન મળે .
માન વગરનું જીવન એટલે પેટ્રોલ વગરની ગાડી .
#માન