The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
ગઈ કાલે સરવાળો હતો 20/1/21 આજે ગુણાકાર હશે 21/1/21 અને આવતીકાલે બાદબાકી હશે 22/1/21... આનું નામ જ જીંદગી. કાંઈ નક્કી નહીં -Jay Purohit
समस्याएं इतनी ताक़तवर नहीं होती हैं जितना हम इन्हें मान लेते हैं कभी सुना है कि अंधेरे ने सुबह ही ना होने दी हो Good morning -Jay Purohit
તુરીયા કડવા નીકળે તો ફેંકી દઈએ છીએ, અને કારેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ, કારણકે મુળ સ્વભાવથી જે બહાર જાય એ ફેંકાઇ જાય છે, પછી એ શાકભાજી હોય કે માણસ 🤷🏻♂️ 🌸Good Morning 🌸
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે, અને... ખોટું બુમો પાડી ને બોલે છે...!!! 💐 શુભ સવાર 💐
" સમય " ને ઓળખતા " પ્રસંગ " ને સાચવતા " માણસ " ને સમજાવતા અને " તક " ને ઝડપતા આવડી ગયું તો સમજ જો કે " જીંદગી જીતી ગયા અને જીવી ગયા " 🌻 શુભ સવાર 🌻
કડવા અનુભવોથી જે શીખવા મળેને એ કોઈ પુસ્તક ન શીખવી શકે, કે ન કોઈ વ્યક્તિ સમજાવી શકે, જીવનમાં સૌથી મોટો ગુરૂ પરિસ્થિતી જ હોય છે. 🌷 શુભ સવાર 🌷
જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવન મા આપણે ખુશ હોઈએ પણ શ્રેષ્ઠ જીવન તો એને કેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય..!! 🏵શુભ સવાર🏵
સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે, પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !! 🌷 શુભ સવાર 🌷
સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે, બહુ આગળનું જોવું નક્કામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે. 🌻 શુભ સવાર 🌻
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser