The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
sab s pahale ek orat dusari orat ka sanman karna sikh jaye to sahi mayane me woman's day mana jayega.
किसी के दीदार से अगर आखों में चमक और होठों पर हसी आ जाए तो समझ लेना कि प्यार हो गया है
પતંગ જેવું મન મારું, ઊંચે ઉડે નભ મા, અરમાન ની ડોર સાથે મસ્ત ડોલે ગગન મા.
મને તો આભાસ થાય છે મુર્ગજળ નો તારા પ્રેમ મા, જેવો ધરતી અને આભ ના મિલન નો આભાસ. દોડી દોડી કેટલું દોડું તારા પ્રેમ મા. અંતે તો મૃગજળ નો આભાસ થાય છે તારા પ્રેમમાં, જે કયારેય પામી ન શકાય તારા પ્રેમ મા તો શા માટે દોડું હું મૃગજળ ના આભાસ મા.
હું સમર્પણ કરી દઉ મારી ક્ષણો ને તારા ચરણોમાં મા, જો તુ આવી મલે મને મારા સપનોમા.
તારી યાદ મા ફરિયાદ મારી, અને, ફરિયાદ મા પણ યાદ તારી.
वो हसीन शाम, वो हसीन पल, बेहतर है , मेरे आने वाले हर पल से I इंतजार रहता है, हर पल, जो बीत गया है l
बिना चाहत हम जी नहीं सकते, चाहत के इस पार से हम जाना नहीं चाहते, लाख कोशिश के बाद भी तुम्हे चाहना छोड़ नहीं सकते चाहत के इस पार से हम जाना नहीं चाहते
કાતિલ ઠંડી નો ચમકારો મને તારી યાદ અપાવી ગયો. જેમ.... ખારા સમુદ્ર ના પાણી મા નદી ના મીઠાં જળ નો સમાવેશ થઈ ગયો.
प्यार नहीं पलभर का , उम्रभर का , इंतजार नहीं पलभर का, मौत तक का है दुवा करते हैं खुदा से, पलभर की रहमत नजरो से, हमारे पलों को, उम्रभर का तोहफा दे दो I
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser