The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
9909997254...
ગામ : રેશમિયુ , ચોટીલા. ભાઈ-બહેન નો પાળિયો. એક ચારણ બાઈ દુકાળ ભાંગવા અને બાપનું કરજ ઉતારવા તેના બે નાના બાળકો સાથે કચ્છ થી હારીને આ ગામમાં એનાં ધર્મ નાં ભાઈ નામે રેશમિયો આહિર, ને મળવા આવી હતી. રસ્તા માં એક ઘોડેસવાર આ જગ્યા પર મળ્યો અને પુછ્યું તમારે શું કામ છે ? , બાઈએ કહ્યું કે હું મારા ભાઈ નો આસરો લેવા અહિં આવી છું , હું ઘોડિયામાં હતી ત્યારે તેમણે મને પોતાની બહેન માની હતી અને જરુર પડે ત્યારે મદદરૂપ થવા વચન આપ્યું હતું. પણ તે અત્યારે ગામમાં છે કે નહીં . ઘોડેસવાર ખુદ રેશમિયો જ હતો પણ તેણે ખોટું બોલતા કહ્યું કે આપનો ભાઈ આઠ દિવસ પહેલાં જ મરી ગયો છે. બેન આ વાત સાંભળીને આર્તનાદ કરવા લાગી અને કાળા મરશિયા ગાવા લાગી પણ આ બધું જોઇને ઘોડેસવાર પીગળી ગયો અને કહ્યું કે બેન હું જ તારો ભાઈ છું. આ સાંભળી ને બેને કહ્યું કે તીર કમાન માંથી છટકીને પાછું ન આવી શકે તેમ હવે તું પણ મારા માટે મરી ગયો છે અને એ જ વખતે તે ઘોડેસવાર અને ચારણ બાઈ તેમના બાળકો સાથે ત્યાં જ પથ્થર બની ગયા.
Arthur Schopenhauer... who literally danced in Germany after reading bhagawad geeta by put it on his head and said, this book is not only worthy to read but it's also worthy for dance.
Navdeep , west bengal.. Birthplace of Chaitanya mahaprabhu at 18th February,1486. During that time navdeep is known as last point for every person who was celebrated as best logical person for testing his power of logical reasoning. But surprisingly Chaitanya mahaprabhu defeated each and every person of Navdeep at that time. After reaching at highest level of reasoning, Chaitanya mahaprabhu defeated by himself and started dancing in all west bengal and becomes best devotee of krishna.
અનાસક્તિ યોગ અને કર્મ સંન્યાસ યોગ.... અનાસક્તિ એટલે કરવું છતાં ન કરવાનો ભાવ અને કર્મ સંન્યાસ એટલે ન કરવા છતાં કરવાનો ભાવ. જગતમાં મુળે પ્રાથમિકતા મુજબ વ્યક્તિ ની માત્ર બે જ ટાઈપ છે , એક છે પુરુષ,કે જે કર્તાપણા માં જ માને છે અને બીજી સ્ત્રી,કે જે અકર્તાપણા માં માને છે. બધા વ્યક્તિ ના સર્જન માં સ્ત્રીત્વ અને પુરુષત્વ બંનેનો સમન્વય થાય છે માટે કોઈ સ્ત્રી કે પુરુષ ૧૦૦ ટકા પોતાના વ્યક્તિત્વ મુજબ વ્યવહાર કરી શકતા નથી.માટે જ અહિં અર્ધનારીશ્વર નો ખ્યાલ આવ્યો હતો. મુખ્યત્વે પુરુષત્વ બધી વાત માં પોતાનો અહં મજબૂત રાખે છે માટે જ તે અગ્રેસિવ અને પેસિવ હોય છે જ્યારે સ્ત્રીત્વ કોઈ કામમાં પહેલ કરવામાં ઉતાવળ નથી કરતી કર્મરત હોવા છતાં પણ નથી કહેતી કે આ મારુ ખુદનું કર્મ છે.પણ આ વાત છે પુરુષત્વ અને સ્ત્રીત્વ ની નહીં કે પુરુષ અને સ્ત્રી ની, પહેલા જણાવ્યા મુજબ જે વ્યક્તિ માં જે ભાવ વધારે હોય તે મુજબ તેમની ટાઈપ નક્કી થાય છે. અહિં સામાન્ય રીતે દરેક ને પોતાના વિજાતીય નું આકર્ષણ રહે છે પણ આધ્યાત્મ ની દુનિયા માં અહિંથી ઊલ્ટુ છે મતલબ પોતાના સ્વભાવ મુજબ જ પોતાની જગ્યા નિશ્વિત કરવી જોઈએ.માટે જ કુષ્ણ એ કહ્યું હતું કે પોતાના ધર્મ (સ્વભાવ) માં મરી જવું પણ શ્રેયસ્કર છે.
न बची जीने की चाहत, तो मौत का सामान ढूंढता है ! क्या हुआ है दिल को, कि कफ़न की दुकान ढूंढता है ! समझाता हूँ बहुत कि जी ले आज के युग में भी थोड़ा, मगर वो है कि बस, अपने अतीत के निशान ढूंढता है ! मैं अब कहाँ से लाऊं वो निश्छल प्यार वो अटूट रिश्ते , बस वो है कि हर सख़्श में, सत्य और ईमान ढूंढता है ! दिखाई पड़ते हैं उसे दुनिया में न जाने कितने हीअपने, मगर वो तो हर किसी में, अपने लिए सम्मान ढूंढता है ! मूर्ख है “मिश्र” न समझा आज के रिश्तों की हक़ीक़त, अब रिश्तों से मुक्ति पाने को, आदमी इल्ज़ाम ढूंढता है ! Submitted By : शांती स्वरूप मिश्र
परखना मत, परखने में कोई अपना नहीं रहता किसी भी आईने में देर तक चेहरा नहीं रहता बडे लोगों से मिलने में हमेशा फ़ासला रखना जहां दरिया समन्दर में मिले, दरिया नहीं रहता हजारों शेर मेरे सो गये कागज की कब्रों में अजब मां हूं कोई बच्चा मेरा ज़िन्दा नहीं रहता तुम्हारा शहर तो बिल्कुल नये अन्दाज वाला है हमारे शहर में भी अब कोई हमसा नहीं रहता मोहब्बत एक खुशबू है, हमेशा साथ रहती है कोई इन्सान तन्हाई में भी कभी तन्हा नहीं रहता कोई बादल हरे मौसम का फ़िर ऐलान करता है ख़िज़ा के बाग में जब एक भी पत्ता नहीं रहता – बशीर बद्र
પછતાવો કે પશ્ચાતાપ નું ઈંગ્લિશ એક જ છે...Regret. પણ આપણા સાહિત્યમાં આ બંન્ને ના અર્થ માં ધડ અને મુળ જેટલો ફેર છે. પછતાવો એટલે આજકાલ ઘણા લોકોએ જે ' મિચ્છામી દુક્કડમ ' નો ચિલો ચાલું કર્યો , એના જેવો છે. મતલબ , પછતાવો એટલે માત્ર ઉપરછલ્લી ફરજ , જે ખરેખર આત્મસાત કરાતી જ નથી. કોઈ વ્યક્તિ પોતાનો અહં પોષવા પોતાને જ મનાવતા કહે છે કે , 'આવી ભુલ મારાથી કંઈ રીતે થઈ શકે ' , અને ઉપરથી જ માફી નો ઢોંગ કરીને પોતાના સ્વભાવ ને સુધારવાની તસ્દી જરાપણ કરતો નથી. જ્યારે પશ્ચાતાપ આનાથી ભિન્ન છે , અહીં વ્યક્તિ ખરેખર પોતાની આત્મા ને પણ થોડીક મઠારે છે અને પોતાના અહંકારને ત્યજીને સ્વભાવ માં સુધારો લાવે છે.
1200 BC.. one piller from all 108 craved pillers. veer narayan temple , Belavadi , 10km away from hoysala temple...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser