twitter@jignesh_19

કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો

Read More

વરસાદી વાદળની રાહે,
જેમ પંખી કોઇ પ્યાસું બેસે...!
કાશ મારી આંખની તરસ વાંચી,
તારામાં ચોમાસું બેસે...!!

હું એજ લખું છું

જે તમને કહી નથી શકતો.......

વાત શું કરૂં તારી......!?

તું લાગણી છે...
વિષય નથી....!☺️

"હું મને શોધ્યાં કરું...!
પણ હું તને પામ્યાં કરું....!
તું લઈને આવે લાગણીનો મેળો રે....!"

જવું તો ક્યાં જવું.....?

બહાર વરસતો ધોધમાર વરસાદ
અને અંતરમા ધોધમાર વરસતી તારી યાદો......💓💓💓

*મોસમનો પ્રથમ વરસાદ,*

*તારા વગર હવે; બળવું કે પલળવું?*

“હું તને કેટલો પ્રેમ કરું છું......!?”

બસ એટલું સમજીલે....
એટલો કે મારાંમાં મારું કશું બચ્યુંજ નથી
ફક્ત તુંજ બચ્યો છે.......!

Read More

હવામાનની આગાહી એક તરફ,

અને તારી લહેરાતી લટની તબાહી એક તરફ......

तुम्हारी हर अदा......
तुम्हारी हर नज़र
ये क्या कहने लगी.....
तुम्हें है क्या खबर..

इस कदर प्यार है
तुमसे ऐ हमसफ़र
अब तो जीते हैं हम
बस तुम्हें देखकर

Read More