Hey, I am reading on Matrubharti!

Mogro

#World #Prayer for the World 🙏🙏

epost thumb

#StayHome & #StaySafe 🇮🇳🇮🇳🌏🌍

#Jsk ??

સાચો સંબધ *વરસાદ* જેવો નથી હોતો, કે આવે અને જતો રહે ....

સાચો સંબધ તો *પવન* જેવો હોય છે, જે *દેખાતો* નથી પણ હમેશા તમારી *પાસે* જ રહે છે.....

શુભ સવાર??

Read More

Happy Friendship Day ??

*વરસાદ માં તું પલળે છે*


*એ દ્રશ્ય મને ખુબ ગમે છે*


*પણ*


*મારી બદલે વરસાદ તને ભીંજવે છે*


*એ વાત મને બહુ પજવે છે*
????????????

Read More

ચાલને ભીંજાઈએ આ વરસાદમાં, પ્રેમના બીજ વાવીએ આ વરસાદમાં....
આજ ભૂલીજા માનવ છીએ, ફોરમ બની વિસ્તરીએ આ વરસાદમાં.....?

Read More