અનામી આવ્યા છીએ પણ નનામી માં જવાના છીએ

એવા 'ઈશ્વર-અલ્લાહ'ને ધીક્કાર છે, જેમને 'આરતી-અજાન' તો સંભળાય છે, પણ બળાત્કૃત બાળકીઓની ચીસો નથી સંભળાતી !

" પ્રેમ કરો ! હંમેશા પ્રેમ કરો! ફરીથી પ્રેમ કરો!જ્યારે પ્રેમ જાય છે, ત્યારે આશા પણ જાય છે.પ્રેમ એ સવારનો પોકાર છે.પ્રેમ એ રાતનું ગીત છે .... "
- વિક્ટર હ્યુગો

Read More

"લોકો આવે છે અને જાય છે !!! આપણે અહી જ જન્મીએ છીએ અને અહી જ મૃત્યુ પણ !! આપણે અહી જ બાળક, યુવાન અને વૃધ્ધ એમ તમામ રૂપોમાં પરિવર્તિત થઇએ છીએ !! આપણે બે ને બદલે ચાર હાથ ભેગા કરીને ઘણું કમાઈએ છીએ અને અંતે અહી જ બધું મૂકીને જઈએ પણ છીએ !!"
"અજબ આ જગત છે; જુદા એના પાયા
બધુ જાણવા છતાં ; મેલાતી નથી માયા"

Read More

"પુરુષ સ્ત્રી પાસેથી અદાઓ તવાયાફખાનાની અને વફાદારી કૂતરા જેવી હોય એની અપેક્ષા રાખે છે !!"
- સઆદત હસન મન્ટો

Read More

પ્રેમીઓની એકતા ફક્ત શરીરથી શરીરમાં જ નહીં પણ હૃદયથી હૃદય અને આત્માથી આત્માની હોય છે. એમની વચ્ચે કોઈ જોડાણ હોતું નથી, એટલે જ કોઈ ડર નથી હોતો...જ્યાં પ્રેમ છે, ત્યાં આકર્ષણ સ્વાભાવિક છે પણ રજ માત્ર જેટલો પણ અણગમો ન હોઈ શકે ! પ્રેમને કોઇ ભાવના ન સમજતા તેને તમારું અસ્તિત્વ સમજો.આ બધું, આપણે સમજી શકીએ છીએ. સમજીએ એટલા માટે છીએ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ! પ્રેમ એ તો આ દુનિયાની સૌથી મીઠી શરણ છે ! પ્રેમ તો એક ઈચ્છાનું પાંજરું છે અને આપણે એમાં કેદ છે ! જો કે, આપણી દરેક ઈચ્છા પવિત્ર જ હોય છે!

Read More

"વ્યક્તિને પ્રેમ કરો, પરંતુ વ્યક્તિને ટોટલ સ્વતંત્રતા આપો. વ્યક્તિને પ્રેમ કરો, પરંતુ શરૂઆતથી જ સ્પષ્ટ કરો કે તમે તમારી સ્વતંત્રતા વેચી રહ્યા નથી."
- જેસંગ દેસાઈ

Read More

"સદીઓથી આજ દિવસ સુધી આપણે સ્ત્રી સાથે સૂતા શીખ્યું છે પણ એની સાથે જાગવાનું નહિ !! સ્ત્રી ત્યાં સુધી ચરિત્રહીન ના હોય જ્યાં સુધી પુરુષ ચરિત્રહીન ના હોય !! કદાચ કોઈ સ્ત્રીને ચરિત્રહીન નું લેબલ મળ્યું છે તો એ કોઈ પુરુષના લીધે જ મળ્યું હશે !!!"

Read More

"વૃધ્ધાવસ્થા એ જીવનનો જ એક અંતિમ ચુકાદો છે અને તેને હસતા હસતા સ્વીકારી લો !!"
-
- જેસંગ દેસાઈ