વાંચવાનો બાળપણથી જ ગાંડો શોખ છે.. અને એમાંય નવલકથાઓ તો ખાસ.. ઉંમર વીસ વર્ષ છે... સ્ટડીમાં 11-12 સાયન્સ તેમજ અત્યારે B.A રનિંગ છે.. ક્યારેક મનમાં ઉદ્દભવતા વિચારોના વમળોને કાગળ પર કંડારી લઉં છું..

થાકી જવાય છે , હે જીંદગી હવે તો બંધ કર..
તારી સમંદર સી આ રાહમાં આફતો સર્જવાનું..!

જીગર_અનામી રાઇટર

epost thumb

શું કરું એ જીંદગી.....? એક બાજુ તારા સવાલો હતા.
બીજી બાજુ થાકેલા આ રાહીના માસુમ જવાબો હતા.

જીગર_અનામી રાઇટર

epost thumb

ખ઼ુદાને કેવીરીતે ખેંચી હતી સબંધોની આ લકીર..
ના મળતા કોઈ હમદર્દી બની આ જીંદગી ફકીર..!

જીગર_અનામી રાઇટર

ખ઼ુદાને કેવીરીતે ખેંચી હતી સબંધોની આ લકીર..
ના મળતા કોઈ હમદર્દી બની આ જીંદગી ફકીર..!

જીગર_અનામી રાઇટર

epost thumb

હૈયામાંથી થોડીક વરાળો તો નીકળશે જ...!
કારણ કે મેં લાગણીઓને બાળીને સબંધોને હૂંફ આપી છે..


જીગર_અનામી રાઇટર

સબંધોની દીવાલ તૂટતી રહી..
અને લાગણીઓથી ઘેરાયેલો માણસ કચડાતો રહ્યો..!!


જીગર_અનામી રાઇટર

સંકટ સમયે ગમે તેવા દુઃખને આ ખભે ઝીલ્યું છે..
તેથી જ આ વ્યક્તિત્વ અલગ જ રીતે ખીલ્યું છે..

જીવનની હરપળે દુઃખને પણ સુખ સાથે જ જોડ્યું છે..
મંજીલના એકાંત પથમાં અંધારાને પણ માથે ઓઢ્યું છે..

જીગર_અનામી રાઇટર

Read More

સળગી રહેલા એ સબંધોની આજે રુહરુહ કાંપી ઉઠી છે..
કારણ કે..
લાગણીનું બળતણ કરીને આજે સબંધોમાં આગ ચાંપી છે..

જીગર_અનામી રાઇટર

Read More

વાંચનારનું મન હવે આ મોબાઈલ તરફ વળ્યું છે..
એટલે જ કબાટમાં પડેલું પુસ્તક ભડકે બળ્યું છે..

જીગર "અનામી રાઇટર"

Read More

અજવાસ આવતા જ લાગ્યું જાણે અંધારું મર્યું છે..

પણ જયારે ફરીથી રાત પડી ત્યારે ખબર પડી કે..

એ તો ફક્ત થોડાક સમય માટે જ વીરગતિને વર્યું હતું..!

- જીગર "અનામી રાઇટર"

Read More