नाम - ए - जिगर हूँ , हर सीने मे धड़कता हूँ.....

जब गुजरा उन रास्तो से जहाँ कभी जिंदगी थमी थी।
सब था बस तुम्हारी कमी थी इसीलिए आँखों में नमी थी।

#कमी

શબ્દો ખૂટી ગયાં કે આંસુ તમે છેક કેરળ પહોંચી ગયા
છે પાણી ત્યાં ઘણું પણ ગુજરાતમાંય છે જોવા જેવું ઘણું.
#કેરળ

Read More

દયા તો હું ખુદની પણ નથી ખાતો
તારી પાસે કેવી રીતે ભીખ માંગુ.
#દયા

નથી લખવું કશું
વિચારોને લાત મારીને
શબ્દ હોય એવો જે વીંઘેં
હ્રદયને ઘાત મારીને.
#લાત_મારવી

બની ગયો છુ એક ઠઠ્ઠો પડી પ્રેમમાં તારા
ચાલી નીકળી તું બતાવી ધોળે દિવસે તારા.....
#ઠઠ્ઠો

ઠઠ્ઠો કરે દુનિયા તો શરમાશો કે ડરશો મા,
લોકો ભગવાન પર પણ જોક મારે છે.
#ઠઠ્ઠો

तुम्हारा क्या कहेना
तुम ही हो मेरे जीवन का गहना।
#गहना

ज़माने का यही दस्तूर देखा है हमने
भलाई को हमेशां परेशाँ देखा है हमने
तू क्या है इस बुराई के ज़माने मे जिगर
यीशु को भी क्रॉस पर देखा है हमने।
#यीशु

Read More

संकट मे जिसके मानव बाहर आया वो देव बन गया
वरना भेड़ो की बस्तियों मे मनुष्य की कोई कमी नही।
#संकट

જોજનોનું અંતર હોય તો કાપી પણ નાખું
પણ અંતરના અંતરને કેમ કરી કાપુ ?
પ્રેમ છે કે નહીં ? પૂછે મને એ,
હું કેમ કરી ને કેટલી નિશાની આપુ.

Read More