હ્રદયની વાત કરીશ

Jigar Chaudhari લિખિત વાર્તા "નવી જ સફર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915119/a-new-journey

Jigar Chaudhari લિખિત વાર્તા "દાસ્તાને બી બિલ્ડીંગ - 8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19892271/dasta-a-bulding-8

Jigar Chaudhari લિખિત વાર્તા "દાસ્તાને બી બિલ્ડિંગ - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888566/dasta-a-building-4

Jigar Chaudhari લિખિત વાર્તા "દાસ્તાને બી બિલ્ડિંગ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887308/dasta-a-bulding-3

દાસ્તાને બી બિલ્ડીંગ બીજો ભાગ પ્રકાશિત થઇ ગયો છે.

Jigar Chaudhari લિખિત વાર્તા "દાસ્તાને બી બિલ્ડીંગ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886694/dasta-a-bulding-2

Read More

મારી નવલકથા " દાસ્તાને બી બિલ્ડીંગ " પ્રકાશિત થઇ ગઇ છે. પ્રથમ ભાગ વાંચી ને તમારો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો.

Jigar Chaudhari લિખિત વાર્તા "દાસ્તાને બી બિલ્ડિંગ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885470/dastane-b-bulding-1

Read More

એકલતા

આજે હું સાગરને દુરથી જોઇશ
સાગરના પાણીને હું મળવા નથી જવાનો

                     હું એકલતાના કિનારે ઊભો છું .....

હું આકાશ ને ઘરની ગેલેરી માંથી જોઇશ
ફુલો ને મળવા બગીચામાં નથી જવાનો

                      હું એકલતાના કિનારે ઊભો છું .....

હું ઘરેથી જ લોકો ને યાદ કરીશ
તેમને મળવા હું ઘરે નથી જવાનો

                      હું એકલતાના કિનારે ઊભો છું .....

ઓ પ્રભુ હું તને જ યાદ કરુ છું
પણ પ્રાર્થના ઘરેથી જ કરીશ

                        હું એકલતાના કિનારે ઊભો છું .....

ઓ સમય તું ભાગી રહયો છે
હું તને ઘરેથી ભાગતો જોમ છું.

                        હું એકલતાના કિનારે ઊભો છું .....

 - ચૌધરી જીગર     

Read More

રક્ષક

કોરોના વાઇરસ નો કાળો કેર ચાલી રહયો છે
ત્યારે આપણી રક્ષા કરી રહયાં છે રક્ષક

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

શબ્દો તો આ રક્ષકની સેવા રજુ ન કરી શકે
છતાં લખું છું આ કવિતા રક્ષકની અમુલ્ય સેવા પર

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

લડી રહયાં છે દિવસ રાત ડોક્ટર્સ
દર્દી ને કોરોના મુકત કરવા માટે

હું ડોક્ટર્સ ને શત શત નમન કરું છું.

હર એક દર્દી નું ધ્યાન રાખે છે નર્સ
અમુલ્ય છે એમની પણ સેવા

હું નર્સ ને શત શત નમન કરું છું.

સ્વચ્છતા છે મારી પ્રથમ ફરજ
એવા સફાઈ કામદારો નું છે અમુલ્ય યોગદાન

હું સફાઈ કામદારો ને શત શત નમન કરું છું.

પોતાના પરિવાર થી દુર રહી કરે છે રક્ષા આપણી
પોલીસ જવાનોની છે અમુલ્ય ફરજ

હું પોલીસ જવાનો ને શત શત નમન કરું છું.

લખી છે આ કવિતા કોરોના વોરિઅર્સ ની સેવા પર
શબ્દોથી ના વણવી શંકુ એમની અમુલ્ય યોગદાન ને

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

- ચૌધરી જીગર

Read More