જે લખું એ દિલ થી લખું છું

#good morning#jokes😅😂
એક સાસુ ની અંબે માતા ને નિર્દોષ પ્રાર્થના,

હે ભગવાન મારી વહુ ને દિવાળીનું સાફસફાઇનું કામ કરવા માટે એટલી જ શક્તિ આપજે જેટલી શક્તિ નવરાત્રી ના ૯ દિવસ કૂદી કૂદી ને ગરબા કરવા માટે આપે છે..😆😆😆
Jay mataji
જય શ્રીકૃષ્ણ

Read More

#good morning#jokes
😜😂

અમુક નાનાં-નાનાં વાક્ય આત્મા ને બવ શાંતિ આપે છે,

જેમ કે

.
.
.
.
.
.
માય જાય બધું... 😉😉😜😜😎

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
*ડો. : બોલો શું થાય છે ..?*

*દર્દી : સાહેબ ડાબો પગ બહુ પીડા કરે છે...*

*ડો. : ભાઈ , ગોળી લખી આપું છું, --- કસરત કરજો*, *પણ- ઉમર થાય એટલે દુઃખાવો તો રહેવા નો જ*

*દર્દી : સાહેબ જમણા પગ ની પણ એટલી જ ઉમર થઇ છે એ નથી દુઃખતો* 🤣

Read More

#good morning#jokes😅🤣😂
શંકાશીલ પત્નીની શંકા દૂર કરવા માટે પતિએ દાઢી વધારી લીધી.

પૂજા-પાઠ કરવા લાગ્યો,

ગીતા અને રામાયણ પણ વાંચવા લાગ્યો,

ગરીબોની મદદ કરવા લાગ્યો,

બધા ખોટા કામ છોડી દીધા અને પ્રભુની ભક્તિમાં લીન થઇ ગયો.

હવે પત્ની ફોન પર પોતાની બહેનપણીઓ સાથે વાત કરતા સમયે કહે છે,

નાલાયક હવે સ્વર્ગની અપ્સરાઓ પાછળ પડ્યો છે.
😄😄😄

Read More

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
👃 *રાજુકાકાના નાકનું એક ટેરવું થોડું લીલું પડી ગયું.* 👃

ડોક્ટરને બતાવવા ગયા.

ડોક્ટરે કહ્યું *તમને ઝેર ફેલાતું હોય એવું લાગે છે. ઓપરેશન કરીને અર્જન્ટલી આ ટેરવું કાપી નાંખવું પડશે.*

રાજુકાકાએ ઓપરેશન કરાવી લીધું અને ટેરવું કપાઈ ગયું.

*બે દીવસ પછી* કાકાના નાંકનું બીજું ટેરવું પણ લીલું થઈ ગયું.

ફરી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એમનું બીજું ટેરવું પણ કાપી નાંખ્યું.

*બે દીવસ પછી* નાક ટોચથી જ લીલું થઈ ગયું. હવે કાકા ગભરાયા. 😱😱

ડોક્ટર પાસે ઓપરેશન કરાવી આખું નાક જ કપાવી નાંખ્યું. અને પ્લાસ્ટીકનું નાક બેસાડી દીધું. 🤥🤥

*હદ તો ત્યારે થઈ* જ્યારે એ પ્લાસ્ટીકનું નાક પણ લીલું પડી ગયું. કાકા તરત જ દોડ્યા ડોક્ટર પાસે... ડોક્ટરે તપાસીને કહ્યું...

"હવે રોગ પકડાયો... આ તો તમારા માસ્કનો લીલો કલર ઉતરે છે." 😷😷


😱😱 🤦‍♂️🤦‍♂️ 😤😤 😭😭😭 😂😂 🤣🤣🤣

Read More

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣😂
શિક્ષક : - ભાખરા નાંગલ ડેમ ઉપર નિબંધ લખો .....
ભૂરો : - ભાખરા નાગલ ડેમ સતલજ નદી પર છે .
સતલજ નદી પંજાબમા છે .
પંજાબ સરદારો નો પ્રદેશ છે .
સરદાર પટેલ પણ સરદાર હતા .
એને ભારતના લોખંડી પુરૂષ કહેતા .
લોખંડ ટાટા વાળા બનાવે છે .
ટાટા હાથ થી કરાય છે .
એ હાથથી તાલી પણ વાગે છે .
ઠોકો તાલી એ નવજોત સિંધુ નું વાક્ય છે .
નવજોત સિંધુ એક ક્રિકેટર છે ...
તેણે ક્રિકેટ સિવાય ઘણે હાથ અજમાવ્યા છે ...
એ હાથ ક્રિકેટ સિવાય ક્યાંય હાલ્યો નહી ...
હાથ કાનુનના લાંબા હોય છે ..
કાનુન અમારા કાકા વકીલ છે તે જાણે છે ...
કાકા ને ગુલાબ બહું પસંદ છે ..
ગુલાબ ત્રણ પ્રકારના હોય છે ..
સરબત વાળુ,ખિલવાવાળુ અને ગુલકંદ વાળુ ...
ગુલકંદ વાળા ગુલાબ માં ખાંડ હોય છે.
ખાંડ કીડીને બહુ ભાવે છે ..
કીડી ને સાપને વેર હોય છે ...
સાપમાં કોબ્રા પ્રખ્યાત છે ..
પ્રખ્યાત સાપ આફ્રીકામાં આવેલો છે ..
આફ્રીકા યુરોપની બાજુમાં છે ..
યુરોપ ભુરીયાઓ નો દેશ છે ..
ભુરીયા ઓ શરાબ બહુ પીવે છે ..
શરાબ પી ને દરેક પતિ શેર બની જાય છે ...
ચુમ્માલીસ શેર બરાબર એક મણ થાય.
એક મણ એટલે વીશ કીલો થાય ..
વીશ કીલો ઉપાડવા તાકાત જોઈએ ...
એ તાકાત પંજાબીઓમાં બહું હોય છે.
એ પંજાબી ઓ પંજાબમાં રહે છે ...
અને પંજાબ માં ભાખરા નાંગલ ડેમ આવેલો છે . ભારત માતા કી જય .......
😂😂😜 😄😄😄😇😇😇😇😁😁😁😃😃😃🤣🤣🤣😅😅😅😇😇😇😇

Read More

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
આજકાલના છોકરાઓ મોબાઈલ જૂનો થાય એટલે ફેકીને નવો લઈ લે છે, 🤣🤣

ને😒

એક આપણુ નાનપણ હતું...😝

જે ફૂટી ગયેલા ફુગ્ગાની પણ "ટોટી"🥳😋 બનાવીને માથામાં ફોડી મોજ કરતા હતા. 😂

-કવિ નું બાળપણ 🤗

Read More

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣😂
એક યુવતી....
ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી...
મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની સહેલી ને કે,
"ચલ હું ફોન રાખું છું ...
લિફ્ટમાં એક મસ્ત હેન્ડસમની કમ્પની મળી ગયી છે તેની સાથે વાત કરુ હવે
, By.. C.. U"
.
હું... કાઈ બોલું... વિચારું એ પેલા જ મારી બાજુ જોઇને હસતા હસતા બોલી...
.
.
"સોરી હો... અંકલ"
આ મારી ફ્રેન્ડ ક્યારની ફોનમાં ચોંટી'તી.. તે પીછો છોડાવવા... જ ખોટું બોલવું પડ્યું...
.
.
.
સાચું કહું છું...
.
*આજ સુધી... આટલી "ઈજ્જત"થી આવી "બેઇજ્જતી" કોઈએ નથી કરી હો*....

એટલે જ, 40 પછી શાંત રહો સ્વસ્થ રહો અને *દાદરા* નો ઉપયોગ કરી ફીટ રહો.

😀😀😀😀😀😀😀

Read More

🚩 *શ્રાદ્ધમાં માનતા હોય કે ન માનતા હોય, કાગ-વાસ જરૂર નાખજો.*🙏🏾🌳તમે કોઈ દિવસ *પીપળો કે વડને ઉગાડ્યો છે?*🌳કે કોઈને ઉગાડતા જોયો છે ? 🌳* *પીપળો કે વડનાં બીજ મળે છે?*
🌳જવાબ છે, ના!🌹
*🌳વડ કે પીપળા... નાં ટેટા ગમે જેટલા... રોપશો તો પણ નહિ ઉગે!,* 🌳કારણકે પ્રકૃતિ ..., *કુદરતે આ બે લોકોપયોગી 🌳વૃક્ષ ઉગાડવા* ...માટે અલગ ગોઠવણ કરી છે.🌹
🌳આ બન્નેનાં ટેટા.. *કાગડા ખાય અને એમની ..*હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે*🌳 બીજ *ઉગવા .. લાયક થાય છે* તે સિવાય નહિ.🌹
🌳કાગડા તે ખાય ..ને *વિષ્ટામાં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે!* .🌹

*🌳પીપળો જગતનું .. એકમાત્ર વૃક્ષ છે, જે રાઉન્ડ ધ ક્લોક o2 ઓક્સિજન .. છોડે છે* 🌳અને *વડના ઔષધીય. ગુણો અપરંપાર છે* .🌹
*🌳જો આ બે વૃક્ષો ..જીવડવા* હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી, માટે *કાગડાને બચાવવા પડે .🌹*
🌳એ કેમનું ?🌹
*🌳તો, કાગડા ઓગસ્ટ... સપ્ટેમ્બર મહિના ..માં ઈંડા મૂકે અને🌹 બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને ...તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે 🚩ઋષિઓએ ..કાગડાના બચ્ચાઓ ..ને દરેક છત પર ખોરાક મળી રહે 🌹એ માટે *🚩શ્રાદ્ધ.. ની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય*🌹
🙏🏾એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિનાં રક્ષણ માટે🙏😔🌹
*🚩 હીન્દુ-સંસ્કૃતીના તમામ 🎷ધાર્મિક પરંપરાઓમાં* યકતિગત, પકુતિ સંરક્ષણ, જેવા વિવિધ કાયે જોડાયેલ છે. *સંકુચિત કે અવૈજ્ઞાનિક નથી*. મને ગર્વ છે *મારી લાખો વર્ષની સંસકુતી ને સંસ્કારો પર.*.. *🙏સનાતન ધર્મ કી જય🙏*

Read More

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
😂😂😂😂😀😀😀 😀😀 જજ:હત્યા કોને કરી? 🥴

રાજેશ:મેં હત્યા કરી🐻

જજ:લાશ ક્યાં છે?

રાજેશ:લાશ મેં બાળી નાખી🐭

જજ: તે જગ્યા બતાવો જ્યાં લાશ બાળી નાખી.🐰 🤨

રાજેશ:તે જગ્યા મેં ખોદી નાખી.

જજ:ખોદેલી માટી ક્યાં છે?

રાજેશ:તેની મેં ઈટો બનાવી નાખી. 🤨

જજ: તો તે ઈટો બતાવો😁

રાજેશ:તેનું મેં મકાન બનાવી નાખ્યું🐯

જજ:તો તે મકાન ક્યાં છે?🤨

રાજેશ:મકાન ભૂકંપ માં પડી ગયું.🐷

જજ:તો તેનો કાટમાળ ક્યાં છે?🐹

રાજેશ:તે મેં વેચી નાખ્યો😇

જજ:કોને વેચ્યો?

રાજેશ:પાડોશી ને.😌

જજ:પાડોશી ને બોલાવો🙂

રાજેશ:તે મરી ગયો.

જજ:કોણે માર્યો?🤥

રાજેશ: મેં માર્યો.

જજ:તો લાશ ક્યાં છે?🤨

રાજેશ: લાશ મેં બાળી નાખી.🤥

જજ: અરે બુદ્ધિ ના સરદાર ,તે હત્યા કરી છે કે સર્જિકલ starike ,હત્યા કબૂલ પણ કરતો જાય છે અને પુરાવા પણ નથી આપતો શુ મોદી નો ચેલો છે??😢😢
આ માર્કેટમાં એકદમ નવું છે વાંચો અને શેર કરો. 😇😇🙂🙂

Read More