when God wishes, there isn't any logic but only magic ️

બસ મનની ઉઘડેલી એક બારી જોઈએ

પ્રેમ કરવા ક્યાં મંજૂરી તારી જોઈએ...

રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારાં વિના,

અહીં તો આખુ આકાશ ઉભું છે ટેકા વિના...

આ પ્રેમ જેવા તત્વનું બંધારણ શું છે?

હોઠ મીઠા થઈ જવાનું કારણ શું છે?

दूरियाँ तो पहले ही आ चुकी थी ज़माने में ,

कोरोना ने आकर

इल्ज़ाम अपने सर ले लिया...

मोह खत्म होते ही खोने का डर भी निकल जाता है...

चाहे दौलत हो, वस्तु हो, रिश्ते हो या जिंदगी ।

तस्वीरें लेना भी जरूरी है जिंदगी में साहब.

आइने गुज़रा हुआ वक्त नहीं बताया करते..!!

ख़ुद की पहचान बनाने में जो मज़ा है,

वो किसी की परछाई बनने में नही।

તારા વગરની સાંજ છે, ને સન્નાટાનો શોર.

અંતરમાં ઉનાળો ને, આંખે ચોમાસું ઘનઘોર...!!

તારી યાદ આવે અને વરસાદ આવે યેવુ તો ક્યારેક જ બને છે,
પણ વરસાદ આવે અને તું યાદ ના આવી હોઈ તેવુ ક્યારેક નથી બન્યું...

Read More

बहुत से सवालों के हमे जवाब नही चाहिए,

सुकूँ चाहिए जिंदगी में ,हिसाब नही चाहिए...