નિષ્ઠુર હ્દયની કોમળ કવિતા

j

j

j

j

j

j

j

j

મળી બે ઘડી વાતો કરી
અમસ્તા અમસ્તા
બિમાર શુ પડ્યાને
તબિયત પુછાય ગઈ
અમસ્તા અમસ્તા
આમજ દોસ્તીની લાગણી બંધાય ગઈ
અમસ્તા અમસ્તા
એ લાગણીને શ્રધાંજલી આપાઈ ગઈ
અમસ્તા અમસ્તા.

Read More

વિશ્વાસ શબ્દ જોઈ
વિશ્વાસ ઉડી જાયછે
જીવનમાં પોતાને અંગત
ગણાવીને વિશ્વાસધાત
કરી જાય છે.