Hey, I am on Matrubharti!

*દેશમાં સંપૂર્ણ લોકડાઉનની માંગ:* કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું- સંક્રમણની ચેન તોડવા માટે 15 દિવસનું લોકડાઉન જરૂરી, સરકાર આજે નિર્ણય લે તેવી શક્યતા
https://divya-b.in/byPxeGTNWfb

*ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ* અને મેળવો ઈન્ડિયાના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર -
https://divya-b.in/download

Read More

બંધ આંખોના આકાશ માં
વિરહતુ, એક સપનું તું...

ભમરાઓ ના આલાપ માં
તડપતું, એક સપનું તું...

પાંપણે બાંધી પાળ આશા કેરી, વ્યર્થ ગઈ સદા,
આ જુદાઈ ના આલાપ માં
વરસતું, એક સપનું તું...

ક્યાં તું અને ક્યાં હું? અંતર છે અક્લપ્યું વર્ષોથી,

એક થયાના આભાસમાં
સળગતું, એક સપનું તું...


બારણે ટકોરો પડે અને લાગે હવે થશે મિલન,

દરેક નાની નાની વાત માં કુદકતું, એક સપનું તું...
jigna pandya 🌹🌹🌹🌹🌹🌹
life line ✍️✍️✍️

Read More

🇮🇳 જય હિન્દ
જય જય ગરવી ગુજરાત 💐❤️💐


આપણા ગુજરાતના....
સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છાઓ
દેશ અને દુનિયામાં ગુજરાત
સદાબહાર અને અગ્રેસર રહ્યું છે
અને હંમેશા રહેશે....👍

જ્યાં રહે ગુજરાતી
ત્યાં સદાકાળ ગુજરાત

આપ સૌ ને જીજ્ઞા પંડ્યા ના....
જય જય ગરવી ગુજરાત...🙏🙏🙏

Read More

.. મારી ડાયરી ના પાને......
આમને આમ દિવસો ગયા ને, સાંજ, રાત પણ પડતી ગઈ, શોખ મરતા ગયા એક એક કરીને,જવાબદારી વધતી ગઈ, સપનાઓ રુંધાયા અને મુલાયમ, હાથો ની રેખાઓ બળતી ગઈ, પૈસા ને પરિસ્થિતિના ખેલમાં,સાલી જીંદગી ઢળતી ગઈ,સારા કે સાચા હોવા ની સજાઓ હર ઘડી મળતી ગઈ,આ ના કરો પેલું ના કરતાં તેવી, બરાબર સૂચનાઓ મળતી ગઈ,રહેવું હતું નાનું અમારે પણ, ઉંમર હતી કે વધતી ગઈ, આમને આમ દિવસો ગયા ને સાંજ, રાત પણ પડતી ગઈ ,,,,,
jigna Pandya......

Read More

આપ સહુ મિત્રો ને ચૈત્રી નવરાત્રી હાર્દિક શુભકામનાઓ

મારી ડાયરી ના પાને.......