Hey, I am on Matrubharti!

तेरा रोज मेरे दिलसे होके यु गुजरना
बस इतना ही काफ़ी है,
जिंदगीको मुक़म्मल बनाने के लिए

Krupali

कई बार बिखरे है और सिमटभी गए हैं
इसबार ऐसे बिखरे है लगता है खुदको सिमट नहीं पाएंगे
jignasha patel

कई बार टूट है और फिर जुड़े है
आज भी टूटे है जुड़कर जरूर दिखाएंगे
जिग्नाशा पटेल

बड़ी ठोकरो के बाद उठा हैं ये बंदा
मे उल्लू तो नहीं जो आप बना कर जाओगे

जिग्नाशा पटेल

આવા સમજી શકે એવા ક્યાં મળે?
અહીંયા તો સ્વાર્થીપણું ને અહમ નડે,
વિશ્વાસ રાખીને બેઠા હોઈ એ જેના પર
એ જ કરી જાય છે ઘા આવી આગળ,
           જીજ્ઞાશા પટેલ
            સુરત

Read More

#નસીબ

    જોયા હજાર પણ તારા જેવો દોસ્ત ક્યાં મળ્યો મને
    મોટી મોટી વાતો કરીને ના જીતી શક્યા મન મારું,
તારી નાદાન વાતોથી કરી લીધીમે ભવભવ 'યારી '
તારો સદા સાથ અનુભવીને બની ગયું નસીબ મારું,

Read More

तु वो नदियोंका पानी हैं जो बहेता रहता हैं
अपनी मंजिलकी तलाशमे बढ़ता रहता हैं,

नदियोंको भी एकदिन समंदरमे मिल जाना है
मुकाम हो गया हो तुझे हासिल तो अब ठहर जा,
तुझे सिर्फ मुझमे ही मिल जाना हैं....
jignasha patel

Read More

आप श्याम के भाती आँखमिचोली मे
आप कान्हा की तरह चितचोर मे
आप का मन बहलता गोपिओ मे
भले तू ना कहे ये राधा सब जानती
श्याम तेरा मन रहता है विचलित
सब जानके भी अनजान होना चाहती 'राधा'
jignasha

Read More

તમાશો તો અમે બની બેઠા
જ્યારે પ્રેમ તને કરી બેઠા,

જીજ્ઞાશા પટેલ

જયારે જયારે મન કહે આજે તને ના વિચારું
ત્યારે ત્યારે તારા જ વિચારો કર્યા કરું,
જયારે જયારે વિચારું કે આજે તને નાજોવું
ત્યારે ત્યારે મારી આંખો તનેજ શોધ્યા કરે ,
જીજ્ઞાશા પટેલ 'જેબો'

Read More