સંબંધો માં ક્યાં એહસાસ હોય છે,એહસાસ તો લાગણીઓ ને હોય છે.

તારી હથેળીઓ માં ભલે મારા નામ ની રેખા નથી,
પણ મારા દિલ માં તારી યાદ તો હંમેશા રેહશે.
જીના♥️

-Jina

નકલી ફુલો નાં સજાવટ થી અસલી બાગ નથી બનતો,
થોડી કસમ ને થોડા વચન આપવાથી અધૂરો પ્રેમ પૂર્ણ નથી થતો.
જીના♥️