The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
MOM Is My Heartbeat -DAD is My Blood..
*મેઘની ઓકાતને* લલકારવા, *અશ્રુઓ* ઊતરી પડ્યા મેદાનમાં... કોઈ *જૂની યાદનો ભડકો* થયો, ને *અમે દાઝી ગયા* વરસાદમાં...😊
ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત, ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત. મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ, પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત. 😊
*हवाएं नाराज़ है* आजकल शायद,,, *तुम्हारी चाय की खुश्बू* जो नहीं आती... #किट्टू
તારી ગલીની... રોમાંચક સફર યાદ છે મને ભલે હું વાસકો- દ- ગામા નહોતો પણ મારી શોધ લાજવાબ હતી...! 💙#રોમાંચક
મળેલા દુઃખો નો એટલો #આભારી છું, એવો ઘડ્યો છે કે હવે ક્યારેય #તૂટીશ … 👍કિરીટ... #આભારી
मेरे सपने मुजे रोज मूर्ख बनाते है।। 🙂 #મૂર્ખ
KIRIT
"લાવી છે આ અસર હવે સંગત શરાબની, ચાખો મને તો કટુ છું, પીઓ તો મધુર છું." #@KV #કટું
અત્તરનાં એક-એક બુંદમાં ફૂલ શહીદ થયેલા જોયાં, નાનકડાં એક-એક બીજમાં વડલા કંઇક સૂતેલા જોયાં, નેહ નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયાં, *કટુ* વેણ ની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયાં, @K.V #કટું
કહેવાય છે કે રાત્રી એ મનની શાંતિ લઈને આવતા શુકુનભર્યા પ્રહરનો કુંજ છે. પણ, જેનો પ્રિયતમ દૂર પાદરમાં કે વિદેશની ધરતી પર બેઠો હોય અને રાત્રીની ચીર શાંતિ ફાડીને હૃદય યાદોના વમળથી આક્રંદ કરતું હોય અને એવામાં ઢેલડ સાથે પ્રમોદ કરતો મોર બોલે ત્યારે વિરહીણીના દિલમાં સોસરો સેયડો પડે કે મારો કંથ, મારો નાથ, મારો પ્રીતમ જોડે હોત તો? આમ વિચારી મોટો નિસાસો નાખે છે અને સવારે પોતાની સખી આગળ મોરલાની ફરિયાદ કરે છે.. આમ કૃષ્ણભક્તિ સાથે વિજોગણ સ્ત્રીની લાગણીઓનો અજોડ ઉલ્લેખ આ ગીતમાં થયેલ છે... અદ્ભૂત રચના છે. #ગુજરાતી સાહિત્ય તરફ એક પ્રયાણ.🙏 ✍🏻 *K.V.* #નિર્દય
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser