Hey, I am reading on Matrubharti!

💁🏻‍♂પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

🤷🏼‍♀પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’

💁🏻‍♂પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

🤷🏼‍♀પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”

💁🏻‍♂પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!

🤦🏼‍♀પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

🙆🏻‍♂પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

🙎🏼‍♀પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

🤦🏻‍♂પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”

🙍🏼‍♀પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

🧟‍♂પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

🙅🏼‍♀પત્ની.... “ મને કચકચણી કહો છો?

🤦🏻‍♂પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

🤷🏼‍♀પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

🚶🏼‍♂પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

🤷🏼‍♀પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

🙆🏻‍♂પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

🧟‍♀પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

🤷🏼‍♀🙇🏻‍♂આને ક્યા પોગવું?
😂😂😂😂😂😂😂😂😂



ગૃહ શાંતિ મંત્ર...

~ તુ હજી પણ કેટલી સુંદર લાગે છે.
~ કામ પણ કેટલું બધું કરે છે..
~ કેટલી પતલી થય ગઈ છો..
~ ધરકામ કરી થાકી જાતી હોઈશ...
~ તારા શરીર નું ધ્યાન રાખ.ને ટાઈમ સર જમીલે..
~ તારા પીયર વાળા કેટલા સારા છે...

.....આ મંત્ર ને ધર મા રોજ ત્રણ થી ચાર વાર જાપ કરવાથી ધર મા શાંતી રહેશે.

😜😜😄

પરણેલા ઓને સમર્પિત..

Read More