તાકાત તકલીફો માથી ઉભી થાય,. ને તકલીફો તાકાત થીજ નિર્વાણે છે.

રક્ષાબંધન તહેવાર ની મહિમા અનેરી છે સૂતર ના એક તાર ની કિંમત ના થઈ શકે તેમ તેના બંધનમાં થી મુકત થવુ મુશ્કેલ છે. ભારતીય સભ્યતા કેટલીક વાતોમાં જમાના બદલાઈ જાય તોય વિચાર બદલાતા નથી.
' પ્રણય' વાર્તા એક નવી ઉલજનો ના શિકાર અને પછી ના મનોમંથન પર છે.
વાચકમિત્રો આપના સહકારે દલ રવિવારે વાર્તા
મુકવાનો ઉત્સાહ રહે છે આપ નો તહે દિલ થી આભાર .

Read More

Happy Birthday Ahmedabad

Jignesh Shah લિખિત વાર્તા "ધક્કો" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907201/push

જીવનમાં ધક્કા નું મહત્વ ઘણું છે. કયારેક કોઈ ધક્કો મારી પાડી દે છે. કયારે ધક્કામુક્કી માં દબાઈ જવાય છે.
તો 'દમ લગાકે હઈશો એક ધકકા ઓર દો' નાં નારા થી મોટા મોટા કામ થયા છે. કયારેક નુકશાન કરાવતો ધક્કો કોઈનો કઈક સારા થવાનાં સમાચાર લાવી શકે છે. આજ આ નવલીકા માં ધક્કો વાગ્યો છે, પણ પરિણામ શું આવે છે. ત્રણ દોસ્તો ની વાત ને હળવી ભાષામાં રજુ કરેલ છે.
'ધક્કો' કયારેક જરૂરી હોય છે.
વાચકમિત્રો આપના સહકારે દર રવિવારે એક વાર્તા મુકી શકું છું તે બદલ આપનો આભાર.

Read More

એક એવી વ્યથા કે કોરોના ને કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિ નો ચિતાર કરતી વાર્તા છે. ઓડીયો રૂપે વાચકમિત્રો સમક્ષ રજુ કરુ છું.
વાત છે સમાજમાં લવમેરેજ કરી ને સમાજે અને ઘરના લોકો પોતાના દીકરી દીકરા ની ત્યજી દે છે, તેની વ્યથા રજુ કરેલ છે.
લેખન: જીજ્ઞેશ શાહ
વાચા : પ્રેક્ષા શાહ

Read More
epost thumb