હું મુક્તિની ચાહક છું બંધન મને ગમતા નથી.

कभी लगता है, खुद को छूकर तुमको पा लूंगी,
कभी तुमको पाकर भी, तुमको छु नहीं पाती।
कभी आंखों में ही पढ़ लेते हो तुम सब ख्वाब मेरे,
कभी सब कहकर भी लगता है कि दिल में कुछ रह गया बाकी....!🖤

-Jignya Rajput

Read More

“ વ્યક્તિ કેળવણી વીના નહિ,
પરંતુ તેના વર્તન અને વિચારો થી અભણ હોય છે.”

-Jignya Rajput

હંમેશા હસતો ચહેરો આજે મને ઉદાસ દેખાણો,
આંખ ઊંચી કરીને જોયું તો મારો ચહેરો જ મને દર્પણ માં દેખાણો.

-Jignya Rajput

કાન્હા...🥰🙏

કાન્હા મે માંગ્યું તું એક,
તમે આપ્યું અનેક
તો કેમ ના મળ્યું કોઈ નેક.

સબંધો અનેક
એમાં સાચો સબંધ એક.

દર દર હું ભટકું,
ઘરે ઘરે અટકું

દુઃખની સાથે દોડી હું તો,
સુખને મળવા માંગુ

તમને પામવા માટે હું તો,
સ્નેહીઓને ત્યજવા માંગુ.

એક નાની અમથી ભૂલના કારણે,
હું જીવન ટુંકાવા માંગુ.

ના “હું” ની સાથે, ના “એ” ની સાથે,
હું તો તમારી સાથે રહેવા માંગુ.

ના એક જુવે, ના અનેક જુવે,
કાન્હા મને તો બસ તુજ જુવે.

સાંભળી લે અરજ કાન્હા મારી,
હું તમને મળવા માંગુ.

ભીડભાડ વાળી જગ્યાને છોડી ને,
હું  તો તમારી સાથે એકાંતમાં રહેવા માંગુ.

Read More

જિંદગીની દરેક પળને મોજથી જીવો,
કોને ખબર કાલે શું થાય...!

- jignya Rajput

મારી આંખોમાં આજે કંઇક ખટકે છે,
કેમ તારી નજર મારા ઉપર આવીને જ અટકે છે..!

-Jignya Rajput

હું જેને સત્ય માનતી હતી એતો બસ એક કલ્પના હતી,
સારું થયું, સમયની સાથે સમજણ આવી ગઈ.

-Jignya Rajput