Hey, I am on Matrubharti!

खुद को परखो, खुद को जानो
अपने अंदर की खूबी को पहचानो
लक्ष्य की ओर अपनी नजर को ठानो
उठो और चल पडो अपने लक्ष्य की ओर
मेरे देश के जवानों।

-Jinal

Read More

Happy new year to all

આજનું ભણતર બોજ લાગે છે? ચાલો એને થોડું હલકું કરીએ. કેટલીક વાર્તાઓ થી તો કેટલીક કસરત થી.
સંપર્ક કરો. 7046005756

-Jinal

Read More

You are your Hero, Director and Producer of your own real movie. Whether this movie will be a hit or flop depends only on you.

-Jinal Chaudhari

ખાલી એક શબ્દ માં પણ એટલી તાકાત હોય છે કે એ લોકો ને રડાવી કે હસાવી શકે છે. એ વાત ત્યારે ખબર પડી જયારે એ એક જ શબ્દ સંભળાયો અને આંસુ સરી પડ્યાં.

-Jinal Chaudhari

Read More

યુદ્ધ સામેની કોઈ વ્યક્તિ સાથે થાય તો એનું નિરાકરણ કઇ પણ આવી શકે. પરંતુ જયારે યુદ્ધ પોતાના જ મન અને મગજ વચ્ચે થાય ને સાહેબ, ત્યારે નિરાકરણ લાવવું અઘરું થઇ પડે છે.
#યુદ્ધ

Read More