The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@jinalvora211gmail.com192210
7
10.6k
24.4k
Jinal Vora લિખિત વાર્તા "જીવનશૈલી - 2 - જીવન" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19919348/jivanshaili-2
Jinal Vora લિખિત વાર્તા "જીવનશૈલી - 1" માતૃભારતી https://www.matrubharti.com/book/19919328/jivanshaili-1
રોજ સૂરજ ના કિરણો રોજ કંઈ નવી દિશા તરફ લઈ જવા માટે નો માર્ગ બતાવે છે.સારા વિચાર નું બીજ રોપાઈ છે.એવું નથી ખરાબ વિચાર નું પણ બીજ રોપાઈ છે.પણ મહત્વનું એ છે,તમે કયા બીજ નો વપરાશ કરો છે. જેમ છોડ ને બીજ રોપાય ત્યારે એ નથી ખબર હોતું કે એ કેવું ઉગશે પણ આપણને તો ખબરજ છે.કયું બીજ રાખવું કયું નઈ.
"ભૂતકાળ" ને જેટલું વાગોળ્યા કરશો ને તો તમને જ તકલીફ વધારે પડશે,ભૂતકાળ જે પણ હોય તેને બદલી તો નથી શકવાના તો તેને આજ પર ભારે નઈ થવા દેવાનું જે વિતી ગયું એ ભૂતકાળ હતો. વર્તમાન માં રહી ને આનંદ લેવો જોઈએ.
समंदर कितना भी गहरा क्यों ना हो हमेशा बुरी चीजों को वो बाहर निकाल लेता है। सही समय आने पर वो समंदर भी बुरी चीजों को नई रखता, वैसे ही हमे भी बुरी याद को अपने भीतर से निकाल देनी चाहिए समय लगेगा पर कोशिश करनी चाहिए, "कोशिश कर ने वाले की कभी हार नहीं होती"
જ્યારે બીજા કોઈ કંઈ કહી જાય ને તો એટલો ધા નથી થતો, જેટલો પોતાના જ ધા કરે ને ત્યારે થાય છે.
કેવી વાત છે સાચા રસ્તે ચાલતાં મુશ્કેલી આવે, ખોટા રસ્તે ચાલતા સહેલાઈ થી પાર પડી જાય. કેવી વાત છે સારા વ્યક્તિ ની પરિક્ષા લે, ખોટા વ્યક્તિ તો એમજ નિકળી જાય. કેવી વાત છે છોકરી ઓ ને શિખામણ આપે બધા ને માંન આપો, છોકરા ઓ ને કેમ નથી સમજાવતા કે નારી ને પણ માંન આપે. કેવી વાત છે કેવામાં માં આવે છે કોઈ મોટું યાં નાનું નથી હોતું બધા સમાન જ હોય છે, તો સમાજ કેમ મોટાં નાના નો ફરક સમજાવ છે, અનુભવ કરાવે છે.
"સ્ત્રી" એ કેટલું સહન કરતી હોય છે.સમાજ ના tana સાંભળતી હોય છે. સામો જવાબ આપો તો કે માં બાપ એ એવા સંસ્કાર આપ્યા છે. ના જવાબ આપે તો સારી લાગે છે.સ્ત્રી નું કયું ઘર હોય છે. પિયર કે સાસરું? ,"દીકરી તો પારકી થાપણ કેવાય" એવું કેવામા આવે છે. નાનપણ થી એ કેવા માં આવે છે. સાસરે જઈએ તો કે આ તારું પતિ નું ઘર છે.એનું તો ઘર જ નથી હોતું બધે પરાઈ થઈ ને જ રેવું પડે છે. સ્ત્રી ની પાયલ તો કે પતિ ના નામની હોય, સિંદૂર પતિ ના નામ નું હોય, ચૂની , ટીકી, બંગડી, પતિ ના નામ નું હોય તો નારી નું શું પોતાનું હોય છે? ગમે તેનાથી ભૂલ થાય તો વાંક એમાં પણ નારી નું જ નામે આવે.એમાં નારી નો શું વાંક? નારી ને સમજવાનો પ્રયાસ પણ કરવો જોઇએ.એની પણ રાય પૂછવી જોઈએ. પણ નારી ને એ હક હોતો જ નથી. બધા ફેંસલા તો પુરુષો જ લેતા હોય છે. જેટલો અધિકાર એમનો છે એટલો જ નારી નો પણ છે કેહવાનો. એ ખાલી ચૂલા ચોકા સુધી જ નિમિત્ત છે? જ્યારે એને ઘર કા સપના, કરિયર બે માંથી એક નો ચુનાવ કરવા નો હોય ને ત્યારે એના પોતાના સપના ઓને જ કુચલવા પડે છે.
एक धागा उलझ जाने पर हम कितनी कोशिश करते है कि सुलज जाए। कही बार सुलझ भी जाता है पर ज्यादा उलझ जाने पर हम कितनी भी कोशिश कर ले हो होता ही नहीं । ऐसे ही जीवन में भी होता ही है। उलझे हुए रिश्ते को कभी सुलझ ता ही नई, और वो सुलझ जाए तो पहले जैसा कभी नई बन पाता। दरार कही ना कही होती ही है। माना इसे ही जीवन की दौर कहते है। पर ज्यादा दरार हो जाए तो वो ना हो वहीं बेहतर होता है। छोटी मोटी उलजने आती रहती है। वो सुलझ जाए समझकर तो वो और आसान हो जाता है। लेकिन सामने कोई भी ही हो समझ ना चाहिए।
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser