Hey, I am reading on Matrubharti!

😊અાપરે જીવન જીવતા શીખવુ હોય તો આપરા માથી ( હું ) કાઢી નાખવુ જોઈએ તો ઘણુ શીખવાનુ મલે છે.😊
#Learn

😊આ જીવન રુપિ પતંગ ઉચે ચદાવવા માટે સારા વિચારો અને સારા આચરણ નો દોરો મજબુત રાખવો.😊
#Kite

જેના જીવન માં સત્ય , સદવિચાર , સદઆચરણ હોય તો
#ન્યાય એના પક્ષ મા હોય છે.

😊માત્ર્ વિચારવુ મહત્વનું નથી .
વિચારો નુ જીવન માં પાલન કરવુ મહત્વનું છે.😊

😊દરેક માણસ અંદર અમુલ્ય ખજાનો છે પણ તે બહાર સોધે છે એટલે દુખી થાય છે જો એ #અંતર્મુખ થાય તો ખજાનો મળે જ છે .😊

Read More

😊જીવન માં જે વ્યક્તિ (સારા વિચારો) અને (સારા વિચારો નુ આચરણ) કરે અને (સંતોષ) થિ જીવે તેજ શ્રેષ્ઠ #પાગલ છે😊

😊આપરો પરિચય એ છે કે (સ્વ) ને ઓળખવુ .😊
#પરિચય

જીવન માં દરેક શ્રણ સારા અને ખરાબ વિચારો ના #શિકાર થયે છે
સારા વિચારો ના શિકાર થયે તો જીવન માં સારુ થાય છે .

ખરાબ વિચારો ના શિકાર થયે તો જીવન માં ખરાબ થાય છે .

😊હવે આપરે નક્કી કરવાનુ છે કે આપરે કોના શિકાર થવુ છે 😊

Read More

😊દરેક માનવ ના દિલ માં [રામ] અને [રાવણ] છે.
જીવન શ્રેષ્ઠ જીવવા દિલ માં શું રાખવુ અે આપણે નક્કી કરવાનું છે 😊
#દિલ

Read More

😊જીવન માં { કામ,કો્ધ,લોભ,મોહ } વધવાથી મનુષ્યના મનમાં (#દુષ્ટતા ) ભઁયા વિચારો વધવાથી દરેક ક્ષણ( દુષ્ટ ) થતો જાય છે 😊

Read More