Apekshao Rakhvi Guno Nathi Pan Guno To Tyare Ganay Jyare Apekshao Khota Vyakti Pasethi Rakhi Hoi

થોડો વધારે ખાસ હતો તુ મારા માટે

આ દિલ તોડવા પર જો મેમો ફાડવાનો કાયદો બની જાય તો મજા પડી જતે કોઈનુ દિલ જ ન તુટતે

આજમાવી ને જોયા દરેક સંબંધો ને બધાનો પાયો જરૂરિયાત સુધી જ નિર્ભળ નીકળ્યો

તને મેળવવુ જ મારી ચાહત નથી તારા હોઠો પર રમતુ હાસ્ય જ મારા પ્રેમ ની પૂર્ણાહુતી છે

વિશ્વાસ કરીએ પણ કઈ રીતે અહીંયા તો માણસ એટલો જલદી બદલાય છે જેટલો જલદી સમય પણ નથી બદલાતો

મતલબ ના નીકડ્યા બધા સંબંધો ખબર પડી હવે કે અહીંયા લોકો જરૂરીયાત થી ચાલે છે

मौत तो तब ही हो चुकी थी जब तुम ने हाथ छोड़ा था मेरा अब तो बस सांसे चल रही है

हमारे मीट्टी मे मिलने को वो राह देख रहे थे खबर मीली जब उन्हे हमारी कबर की तो जुथे आशु बहाने आ गए