जय महाकाल

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે..

શુભ સવાર
જય ભૂતનાથ

આંખ કરે ઓળખાણ પછી પીડા પંડ ને થાય...

ઇ સૌને ન સમજાય સબંધ સ્નેહના શામળા ...

જય ભૂતનાથ

લાંબો પથ ને રસ્તા કાચા, એક મુસાફર ને લાખ લબાચા,
પારંપારિક છે સૌના ઢાંચા, સૌ માને છે પોતે સાચા..

જય ભૂતનાથ

मैने तो रोटी मांगी!
मुझे लाठी मिली !
रोटी देने की हैसियत नहीं है !
तो मारने की हिम्मत भी मत रखो !
मेरे लिए कोई एम्बुलेंस नहीं आती !

जय भूतनाथ
???

Read More

*?ઘોડો માંદો પડ્યો..:?*

*એટલે તેના માલીકે ઘોડા ડોકટરને બોલાવ્યો.*

*ઘોડાને તપાસીને ડોકટરે કંહ્યુ કે, આ ઘોડાને ગ્લેંડર નામનો રોગ છે ત્રણ દિવસ દવા આપી જોઇયે નહીતર પછી ઘોડાને મારી નાખવો પડશે...*

*આ વાત એજ માલીકના બકરાએ સાંભળી લીધી. ડોકટરના ગયા પછી બકરાએ જઈને ઘોડાને કાનમા કહ્યુ કે, તું મુંજાતો નહી, ઇ તો કીધા કરે તને કશુજ થવાનું નથી.

*બીજે દિવસે ડોકટર આવ્યા બીમારીમા કોઇ ફેર ન હતો.. ફરી બકરાએ ઘોડાને હિંમત આપી..*

*ત્રીજે દિવસે તો બકરાએ ઘોડાને ઉભા થવા માટે ખુબજ પ્રોત્સાહીત કર્યો..ચાલ હિમત રાખ, ઉભો થા તને નહી પડવા દઊ..હા હવે બે ડગલા ભર..ચાલ..ચાલ તું ચાલી શકીશ, તને કશુજ નથી...સાબાસ..હવે દોડવાનુ શરુ કરી દે....*

*જો તું દોડી શકે છે..બસ હવે હણહણાટી કર... અને ઘોડાએ હણહણાટી કરી..માલીક આવ્યો..ખુબજ રાજી થયો..આનંદથી ઉછળીને એલાન કર્યુ કે, મારો ઘોડો સારો થઈ ગયો છે. મેં માતાજીને માનતા રાખી હતી તે ફળી..ચાલો ઉપાડો આ બકરાને માતાજીની માનતા પુર્ણ કરીએ....*

*બોધ:-* માલીકને ખબર નથી હોતી કે તેનો ક્યો કર્મચારી *પરિણામલક્ષી કામ* કરે છે.જે સારું કામ કરે છે તેને *દંડવામા* આવે છે.

*સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનઁદન*
જાગ્રૃત_બનો

Read More

મને એક ઓળખીતા મળી ગયા.
પૂછ્યું... મજામાં...

મેં કહ્યું...

ના, આનંદ માં...


મને કે' શું ફરક બન્નેમાં...

મેં કહ્યું મજા કરવા પૈસા જોઈએ,
આનંદમાં રહેવા મિત્ર નો સાથ જોઈએ...

શુભ સવાર
જય ભૂતનાથ

Read More

આવતી કાલે 12/11/2019 ને મંગળવાર નાં દિવસે મારા જાખેલ ગામ માં કારતક પૂનમ (દેવદિવાળી) નાં દિવસે ભગવાન દ્વારકાધીશ નો મેળો ભરાય છે, તો આપ સૌને મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.

જય દ્વારિકાધીશ ??

Read More

? લાભ પાંચમ ??

વિવાદ વગર દિવસ પૂર્ણ થઈ જાય,
એ જ સાચો લાભ...

રાત્રે શાંતિપૂર્ણ નિંદ આવી જાય,
એ જ સાચો લાભ....

દિવસમાં કોઈ એકને મદદરૂપ થવાય,
એ જ સાચો લાભ....

દવાખાનામાં પૈસા ન વેડફાય, એ જ સાચો લાભ....

મહેનત અને પ઼માણિકતાથી ઘરમાં ધન આવે,
એ જ સાચો લાભ

આપના આવનારા દિવસો ખુશખુશાલ બની રહે એવી દિલથી શુભકામનાઓ..

લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ

Read More

??????????

*દિવાળી....* *એટલે મનને આંગણ જાગતી શુભ તત્વોની પ્રતીક્ષા..

તમસો મ જ્યોતિર્ગમય
અસતો મ સદ્‌ગમય
મૃતયો મા અમૃતંગમય

આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...

Happy Diwali...


??????????

Read More

ખહુરીયાંવ થી ખમાંઈ નય, ચુરમું ને ઘાટી છાહ.

રાણા ની રીત, કાંવ જાણે આ પબજી ની પેદાહ.

જય ભૂતનાથ