I AM A SCIENCE TEACHER IN SECONDERY HIGH SCHOOL.MY EDUCATION IS B.S.c.,M.Ed.

https://www.matrubharti.com/book/19892723/dr-vikram-sarabhai
ડો. વિક્રમ સારાભાઈની 101મી જન્મ જયંતિ નિમિતે my e- book read, rate and share

જિંદગીની દરેક બાઝી જીતવાનો એકજ ઉપાય 'આત્મવિશ્વાસ '

joshi jigna s. લિખિત વાર્તા "આત્મશ્રધ્ધા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891694/aatmshraddha

હંમેશા કોઈની ખુશીનું કારણ બનો

એકાંત એટલે 'સ્વ 'ને ઓળખવાની શ્રેષ્ઠ તક

કોઈની ટીકા માટે વપરાતો દરેક શબ્દ પ્રથમ સ્વ માટે ચકાસી લેવો

સત્યનું મૌન અસત્યના ધોંધાટ કરતાં વધારે ધારદાર હોય છે

દિલથી કરેલી પ્રાર્થના એટલે ઈશ્વરને કરેલો e-mail

તમારી સફળતાનો ગ્રાફ જેટલો ઉંચો, તમારા શત્રુઓનો આંક પણ એટલોજ ઉંચો.