મેહુલજોષી જન્મભૂમિ મહિસાગર અને કર્મભૂમિ અમરેલી..... ગણિત વિજ્ઞાન વિષયનો શિક્ષક હોવા છતાં ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે. ક્યારેક કોઈ વિષયે ઉંડાણથી વિચારતો હોવ અને એવું લાગે કે આ મુદ્દાના સંયોજનથી વાર્તા,નિબંધ,કે લેખ બની શકે એમ છે અને એ લખાણ હું ખુલ્લું મુકુ તો વાંચવાના શોખીન મિત્રોને પસંદ આવી શકે છે,તો એવા વિષય પર સમય કાઢીને લખતો હોઉં છું. નિયમિત લખાતું નથી,પરંતુ થાય એટલું લખીને મુકતો હોઉં છું. પ્રોફેશનલ લેખકોની યાદીમાં મારૂ નામ હોય એવું સ્વપ્ન પણ સેવતો નથી. હા વાચકો ને ગમે એવું લખવાનો પ્રયત્ન કરૂ.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'શારદાબેન નો સંઘર્ષ' વાંચો
https://www.matrubharti.com/book/19865616/shardaben-no-sangharsh

#માઈક્રોફિકશન
એની પત્ની કડકડતી ઠંડી માં બહાર ઓસરી માં બેઠા બેઠા ડુસકા ભરતી હતી. લાગતુજ હતું કે આજે ફરી એણે "પીને" જગડો કર્યો છે. અને એના મોબાઈલ ના સ્ટેટ્સ માં મિત્રો ના જવાબ આવી રહ્યા હતા. "ક્યાં બાત હૈ"... "નાઇસ થોટ".. "વાઉ" ..."શી ઇજ સો લકી"
આજે એનું વોટ્સએપ સ્ટેટ્સ હતું
"My Wife is My Life"

- મેહુલ જોષી

Read More

'નસીબ' એ એવો ગ્રહ છે જે હંમેશા મહેનતુ લોકો ને જ નડે છે...?
#જોષી

એક વાર તક આપ્યા પછી બીજી વાર તો ઈશ્વર પણ નથી આપતો.
જ્યારે હું તો માણસ છું....
#જોષી

નિરાશ ના કર ઓ જિંદગી મને ...જીવવું છે મારે ભરી ભરી,
મરવું નથી મારે જુરી જુરી...
#જોષી ✒??

શહેર નો ઉછેર શહેર ની ભવ્યતા માં અંજાઈ ગયો..........
ગામડાની ગરીમાં ભૂલી ગયો......
ભણ્યો તો હું શું ધૂળ...?જોષી...
શહેર માં ભણી ને એજ ગામડાઓ માં નોકરી કરતો થયો......✒

Read More

જિંદગી ના મિલેગી દોબારા......
         જોઈતી પણ નથી.......
આમાં જ ગાભા કાઢી નાખે એવું જીવવું છે....