The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
3
1.8k
6.5k
Hey, I am on Matrubharti!
જીભને કેવા અલગ અલગ સ્વાદો જોઈએ છે. બસ એ જ રીતે જિંદગીને પણ અલગ અલગ સ્વાદો જોઈએ છે. બસ તમે કેટલા સ્વાદો માણી શકો છો એ તમારા પર છે. R.d.joshi
વિચાર ભલે નવા હોય પણ સંસ્કાર તો જુના જ સારા. R.d.joshi
ગગનવાસી ધરી છોડી આ ઠઠારી દુનિયામાં રહીતો જો. સતયુગ કરતાં આ કળયુગની ભુમિ પર ભમિ તો જો.. સંબધો તો અનેક જોવા મળશે તને પણ કોઈ સાચો સંબંધ બતાવી તો જો... આ ઠઠારી દુનિયામાં આવી તો જો . આ તથાસ્તુ કરતાં હાથો ને તું એકવાર તો અમારી જેમ કરગરી તો જો .. આ ગગનવાસી ધરી છોડી આ ઠઠારી દુનિયામાં રહીતો જો. R.d.joshi
બસ એ ઉંમર ... અમુક ઉંમરે અમુક ઉંમરની બહુ યાદ આવતી હોય છે પણ હવે આપણે તે ઉંમર વટાવી ચૂક્યા છીએ છતાં પણ આજની ઉંમરે એ ઉંમરની સ્મૃતિઓ હજુ પણ આપણી આંખો ને હર્ષના આસુંએ ભીંજવી નાખે છે. R.d.joshi
.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser