સંબંધોમાં સૌથી વધુ
છેતરી જતું વાક્ય...
શું તને મારા પર વિશ્વાસ નથી?

-Jrv

किसके दिल में क्या है वो सब जानती हैं,
औरत हर निग़ाह का मतलब जानती हैं।....

Radhe Krishna 🙏

ઘણી વખત એવું થતું હોય છે કે ... જીવન માં આપણે જેને ઓળખતા કે જાણતાં પણ નથી તેવા લોકો આપણા વિશે જાણવા માંગે છે...

Read More

જિંદગી આપણને
અલગ અલગ સ્વરૂપે
proposal આપતી જ રહે છે...
નક્કી આપડે કરવાનું છે કે
આપડે શું સ્વીકાર કરવું...

ફૂલ મધમધે છે ત્યારે જ કહી દો ને કે ' તું સુગંધનો દરિયો છે.'...
વ્યક્તિ જીવંત હોય ત્યારે જ તેને તેના અસ્તિત્વ નો
અહેસાસ વ્યક્ત કરાવો અને કહો કે " તારૂં હોવું એ જ અવસર છે".

-Jrv

Read More

બીજાની privacyનો આદર કરવો એ એકવીસમી સદી ના
માણસ ની ખાનદાની નો
સંકેત હશે.

અનુભવ સારો હોય કે ખરાબ
પણ થવો જરૂરી છે...

- jrv

જે કામ દુનિયા ને અશક્ય લાગે...
ત્યારે તમારી પાસે મોકો હોય છે ...
તેને સાબિત કરવાનો...👍😊

jyoti.

ઓળખાણ વગર ઘણી બધી
વાતચીત થાય છે...
અને... ઓળખ્યાં પછી
વાતચીત નો અંત આવે છે...

-Jrv