Hey, I am on Matrubharti! I am BA With in english Graduation.વિચારો નું મંથન.

સાવધાન ઈન્ડિયા,
સતર્ક રહીએ,
સુરક્ષિત રહીએ.
કોરોના થી, અનેક મહામારી થી, અનેક અવરોધો થી
અને અનેક
બાજ જેવા
માણસો થી.

🌹 વંદે માતરમ્ 🌹

✍️માહી

Read More

#સાવધાન

🌹🌹🙏🙏🙏 માણસે કદાચ સાવધાની રાખી હોત તો, કોરોના જેવી મહામારી કાબુમાં રાખી શકી હોત,હજુ સમય છે સાવધાન થવાનો,બાકી સમય વીકટ આવી શકે તેમ છે..... પછી પ્રભુ ની કૃપા અને કરુણા આપણા ઉપર થાય તો બરાબર છે.
બાકી પરિસ્થિતિ ભયાનક આવી શકે છે.સાવધાન પોતે, સાવધાન ભારત, સાવધાન વિશ્વ.અને પછી આપણે સૌ ખીલીને ભારત અને વિશ્વ ને મંગલમ્ બનાવીએ.

✍️ માહી

Read More

#બેદરકાર

આપણે કરેલી બેદરકારી નું પરિણામ
આપણે બધા જ ભોગવી રહ્યાં છીએ,
અનેક મોટા વિનાશ ને નોતરી ને,
કોરોના જેવી મહામારી એ,
લોકો ની ઊંઘ હરામ કરી નાખી છે.
એક માણસ ની બેદરકારી,
આજે અનેક લોકો ભોગવી રહ્યા છે.
આજની પરિસ્થિતિ પ્રમાણે,
આપણી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે.

✍️mahi

Read More

#બેદરકાર

આપણે કરેલી બેદરકારી નું પરિણામ
આપણે અથવા તો,
આપણા જ સબંધિત લોકો ને ભોગવવું પડે છે.
માટે કાળજી રાખવી આવશ્યક છે.
પલે પલે જિંદગી માં.

Read More

#બેદરકાર

આમ તો માણસ ખૂબ જ કાળજી રાખતો હોય છે પોતાની અને પોતાનાની,પરંતુ સમય અને સંજોગો એવાં બળવાન બને છે કે, માણસ ને બેદરકાર બનાવી દે છે.

Read More

#સક્ષમ

🥀હા હું એક વિદ્યાર્થી છું🥀


હા હું સક્ષમ છું,
મારી જાત થી,
મારા મન થી,
મારા જ્ઞાન થી,
હા હું એક વિદ્યાર્થી છું,
મન થી મજબૂત છું,
તન થી સક્ષમ છું,
ગમે તેવા અવરોધો ને દૂર ,
કરવાની ક્ષમતા છે મારામાં,
રાત દિવસ ની મહેનત છે મારામાં
જ્ઞાન ને ધરવાની ક્ષમતા છે મારામાં,
હા હું એક વિદ્યાર્થી છું,
મારા માં ધીરજ છે,
કાંઈક મેળવવા માટે હું સક્ષમ છું,
પ્રતીક્ષા કરું છું સફળતા ની,
કારણ કે હું સક્ષમ છું,સંઘર્ષ કરવામાં.
હા હું એક વિદ્યાર્થી છું.
હું સદા મહેનત નું કર્મ કર્યાં રાખીશ,
ફળ ની આસા વગર,
કારણ કે મને છે,દઢ વિશ્વાસ,
કે ફળ અવશ્ય મળશે.
હા હું એક યુવાન છું,
મનમાં થનગનાટ છે,
હું વિદ્યાર્થી છું
અને અને સદાકાળ ,
વિદ્યાર્થી બનીને રહીશ.
હું જ્ઞાન નો અર્થી બનીશ,
અને જ્ઞાન ને વહેંતો રહીશ,
મારા મન થી હું અડગ છું,
હા હું એક વિદ્યાર્થી છું,

Read More

महोब्बत में पल पल में अवरोधक आते रहते है,
फिर बी हम न जाने क्यों लुटाते है हमारी जान।

🌹जिंदगी में कुछ हाँसल करने के लिए,
अवरोधक जरूरी है,
क्योंकि अवरोध से,
कुछ हाँसल करने की,
तस्दी रहती है अपने मे।
ओर अपनी मंज़िल तक पहुंचकर,
अपना मन बहोत ज्यादा खुस होता है।
कुछ सिमा नही होती अपने आनंद में।💃🕺


🥀✍️माही

Read More

#અવરોધ


જેવી રીતે નદી વહે છે,ત્યારે કેટલાય અવરોધો આવે છે પણ તે ગમે તેવા અવરોધક રૂપક ચટ્ટાનો ને તોડી ને પણ પોતાનો રસ્તો શોધી લે છે.
અને પોતાના લક્ષ સમુન્દ્ર સુધી પહોંચી જ જાય છે.

તેવી રીતે જ વ્યક્તિ ને પોતાના ધેય ને હાંસલ કરવા માટે કેટલાય નાના મોટા અવરોધો ને પાર કરવા પડે છે,પછી જ તે સફળતા ના શિખર સર કરી શકે છે.

આમ, ઘણાં અવરોધો પાર ઉતાર્યા બાદ જ તે વ્યક્તિ પોતાના ધેય ને હાંસલ કરી શકે છે.પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે.
બસ નદી ની માફક સક્રિય રહેવાનું,ધેય ને ધ્યાન માં રાખી ને જ આગળ વધવા નું,ગમેતેવા અવરોધો પણ લક્ષ સુધી પહોંચવા નડશે નહિ.

બસ પોતાનું મનોબળ મજબૂત રાખીને,નદી ની માફક વહેતું રહેવાનું પોતાની મંઝીલ સુધી.
બાકી અવરોધક રૂપી ઘણાં લોકો પોતાની મંઝીલ વચ્ચે કાંટાઓ બિછાવી ને જ બેઠા હોય છે,પણ તેવા અવરોધક ને પાર ઉતરી અને લક્ષ સુધી પહોંચવાના પ્રયત્ન ચાલુ જ રાખવાના. તો જ અવશ્ય સફળતા મળશે.


✍️માહી

Read More

"🌷જગત નો નાથ અને તાત 'ધરતીપુત્ર'🌷", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More