એક પછી એક, ઓછાં થતાં ગયા... . સંબંધો પણ,દિવસ જેવા થતાં ગયા...

મને સુખ ની તો ખબર નથી પણ હા #તમારા દુઃખ ની ભાગીદાર હું કાયમ રેવાના
#તમારું

स्वयं क्या है एक #युद्ध अपने ही विरुद्ध
#cp
#युद्ध

તારું આગમન એટલે કે જાણે સૂરજનું ઊગવું ને પંખીઓ નું ચહેકવું

તારું આગમન એટલે તારાઓનું
ચમકવું ને રાતરાણીનું મેહકવું

તારું આગમન એટલે ઝરણાનું
ખળ-ખળ વહેવું ને નદીનું નિરંતર રહેવું

તારું આગમન એટલે ઈશ્વરની ભેટ
અને બુજુર્ગોના આશીર્વાદ

"દીકરી" તારું આગમન એટલે
"માં" ને સતત તારામાં વ્યસ્ત રાખવું

-Kaju patel (અનામી)

Read More

તું અને હું

તું દર્દ લખે છે
અને
હું ખુશી લખું છું

તું બેવફા લખે છે
અને
હું વફા લખું છું

તું વક્તિ ને લખે છે
અને
હું વ્યક્તિત્વ ને લખું છું

તું વાતો ને લખે છે
અને
હું વ્યવહાર ને લખું છું

તું જુદાઈ લખે છે
અને
હું મિલન લખું છું

તું ગીત લખે છે
અને
હું ગઝલ લખું છું

તું સાથ લખે છે
અને
હું સથવારો લખું છું

તું બેનામ શાયર
અને
હું "અનામી" ઘાયલ

-k.m patel (અનામી)
#અનામી

Read More

ता उम्र हम जिसे तलाशते रहे
वो मिला भी तो कुछ पल के लिए
- K.M patel (अनामी)
#सुकुन

આ ઝિંદગી જેટલી ગુંચવાયેલી લાગે છે ને
એટલી છે નઈ
પણ આપડે ગુંચને ખોલી નથી શકતા ને
એટલે અઘરી લગે છે આ ઝીંદગી
K.M patel (અનામી)

Read More

Engineer's day

आंखों से टपक ते आशू पे तूने शेर सुना दिया
हम रोते रहे और लोगोने वाह वाह कह दिया ।
✍🏻K.M patel (अनामी)