Worked At Ahmedabad

बहुत जरूरी है जिंदगी में थोड़ा खालीपन भी,,
क्योंकि यही वो समय है जहाँ हमारी मुलाकात खुदसे होती है...


✍️_K@lpesh

ઝંખના ફક્ત થોડી લાગણીની હોય છે,,
બાકી હૃદયની ક્યાં બીજી માંગણી હોય છે...

_K@lpesh

💐💐🚩🚩

निकले हैं लोग मेरी
शख्सियत बिगाड़ने ...

किरदार जिनके खुद के
मरम्मत माँग रहे हैं .....

_K@lpesh

હસ્તુ જીવન કાંઈ સસ્તું નથી,
મિત્રો વગર આ દિલ હસ્તુ નથી..

✒️_K@lpesh

ચાહું છું હું , કે આવો એક બે પ્રસંગે સામે,
હું ક્યાં કહું છું કાયમ આવું ઈનામ લાગે.

આખો દિવસ આ આંખો શોધ્યા કરે સુરક્ષા,
ઢળતી જ્યાં સાંજ જોઉં ત્યારે વિરામ લાગે..

Read More

लुटता हुआ वतन देख कर जो खौला नहीं,
सोचो ऐसे खून की रवानी किस काम की,
क़र्ज़ का चुकाए बिना ढल जाए जो,
बताओ दोस्तों वो जवानी किस काम की..

_kalpesh

Read More

શબ્દોનાં સરતાજ, સાહિત્યપ્રેમી
અને શાયર એવા ભાર્ગવ જોષી "બેનામ" ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..

માં સરસ્વતી સદાય તમારી સહાય કરે..

Read More

सियासत इस कदर अवाम पे अहसान करती है,,,
पहले आँखे छीन लेती है फिर चश्में दान करती है...!

_K@lpesh

रखनी है उधार उनसे ऐक मुलाकात यूं ही,,

सुना है उधार वालो को लोग भुलाया नहीं करते..!

_K@lpesh