હૂ અને મારી મોજ એટલે નવા શબ્દોની શોધ.

दो रास्ते हैं ज़िन्दगी के, दोस्ती और इश्क़, एक ज़ाम से भरा तो एक इल्ज़ाम से भरा.
Mr.K.K

ना तुम दुर जाना, ना हम दुर जायेंगे, अपने अपने हिस्से कि दोस्ती हम नीभायेंगे,बहुत अच्छा लगेगा जींदगी का ऐ सफर तुम वहासे याद करना और हम यहासे मुउसकुरायेंगे. Mr.K.k #Happy Friendship Day

Read More

ભૈરુ છે મારો
દુઃખમા ભગીદાર,
તેને સલામ.
#સલામ
Mr.K.K

जब जब खुश होते हैं तब तब तेरी याद आती हैं, और सारी खुशया रोते रोते बीत जाती हैं.
#खुश
Mr.K.K

અર્ધ છે કાનો
દુનિયાથી ન છાનો
રાધા વિનાનો
#અર્ધ
Mr.K.K

સોચા થા કી વો જીન્દગીમે પ્યાર કી જ્યોત જલાયેગી, પર ઉસને તો ઉસકે સાથ દેખે સપનો કોહી જલા દિયા.
#જ્યોત
Mr.K.K

પ્રભુ જો બે ઘડી પાંખો મળે તો બાજ બની ઉડવુ છે, એ બાજની નજર લઇ ફરી પીયુ શોધમાં ફરવું છે.
#બાજ
Mr.K.K

મિલનની જંખનામા એટલી તે આતુર બની,
પેલી નદી સમંદરને મળવા ગાંડીતૂર બની.
#આતુર
Mr.K.K

ઉત્સાહી આંખોનો ઉત્સાહ કંઇક ઔર છે,
નજર આ તરફ છે પણ નજરમા કોઈક ઔર છે.
#ઉત્સાહી
Mr.K.K

વિશાળ સપનાઓની હતી આશા, જે બની ગઈ તારા વિના નિરાશા
#વિશાળ
Mr.K.K