ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી !!

આ પ્રિ વેડિંગ જોય ને એમ થાય છે કે આપણે એક દસકો વેલા ઘોડે ચડી ગયા

વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે સબંધોની કીમત ત્યારે જ સમજાય છે જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!

Read More

ના કરો અનુમાન મને કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું નામ રમે છે,
એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.

Read More

પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ, શરમાતી હતી.

Read More

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.

કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે.