Something Like A New

તમને ડુબાડવા માટે દુનિયામાં એવા લોકો પણ બેઠા હશે ,
જેમને તમે તરતા શીખવાડ્યું હશે..!!
🙏🏻 SITARAM 🙏🏻

हनुमान जयंती के इस पावन अवसर पर आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं..!!
🙏🏻 SITARAM 🙏🏻

હક એટલો જ જતાવવો ,
કે સામેવાળાને ગુંગળામણ ના થાય..!!
🙏🏻 SITARAM 🙏🏻

ઘણા સંબંધ બસ એક જ વસ્તુ માગે છે ,
અને એ છે સમય..!!
🙏🏻 SITARAM 🙏🏻

સંબંધ માં બધું જાણવું જરૂરી નથી હોતું ,
કેટલીક વાતો આપણે સમજી લેવી પડે છે..!!
🙏🏻 SITARAM 🙏🏻

સંબંધો ની જરૂર દરેક ને હોય છે ,
પણ એમાં કદર કોઈક ને જ હોય છે..!!
🙏🏻 SITARAM 🙏🏻

તમારા દર્દ બધાને ના બતાવો સાહેબ ,
કેમકે મલમ એકાદ ઘરમાં જ હશે, પણ મીઠું દરેક ઘરમાં મળશે..!!
🙏🏻 SITARAM 🙏🏻

લાગણી ને માપવાથી નહીં ,
પણ આપવાથી વધે છે સાહેબ..!!
🙏🏻 SITARAM 🙏🏻

લોકોને આપણી જરૂર હશે ત્યાં સુધી તો સારી રીતે રાખશે ,
અને પછી છેલ્લે તો કચરાની જેમ ફેકી જ દેશે..!!
🙏🏻 SITARAM 🙏🏻

Read More

આ શરીર માં હાજરી છે ત્યાં સુધી લાગણી વરસાવી દો ,
પછી હાર ચડાવેલી છબી ને કોઈ અસર થતી નથી..!!
🙏🏻 SITARAM 🙏🏻