હું કોઈ લેખક નથી મિત્રો એટલે લખવામાં કાનોમાત્રની ભુલ થાય તો માફ કરશો......

લાગણીના બીજ વાવવા માટેતો
જમીન ફળરૂપ જ ગોતવી.

વ્યક્તિની ભાવના સમજવા માટે હૃદય શાર્પ જોઈએ
વ્યક્તિના વિચારોની વાત જાણવા માટે મગજ શાર્પ જોઈએ.

જનરેશ ગેપ તો છે જ પણ,
સાથે કોમ્યુનિકેશન ગેપ વધારે છે.

If someone loves you with all their heart but if you play with that feeling then it is called mental rape.

લાગણી નામનો સરવાળો,
અભિમાન નામની બાદબાકી.

કોઈને ખુશ જોવા માટે આપણી,
ખુશીને છોડવી પડે આ સહેલું નથી..

વરસાદમાં ભીનો થયો એ મોટી વાત નથી,

તારી યાદોના સફર સાથે થયો એ મોટી વાત છે.

કોઈને ખુશ જોવા માટે આપણે આપણું બધું,
છોડવા તૈયાર હોય તો પણ શુ ઓછું પડે છે,
સામેવાળાને ખબર નહીં..

અમુક ખોટી માનીયતા પકડીને જીવવું એટલે
માનસિકતાને invitation આપવું....?

#માનસિક

દિલના કાગળના પોસ્ટમેન બનવા મળે
એને નસીબદાર કેહવાય....

#પોસ્ટમેન