Hey, I am on Matrubharti!

હું ખરાબ નથી...

બસ તમારી બનાવેલી વ્યાખ્યાથી થોડો જુદો છુ...!!

હમણાં કશું લખાતું નથી, એવું કેમ છે..?

ખુદને મળી શકાતું નથી,
એવું કેમ છે..?

ઝાંકળ ની જેમ ક્ષણમાં ઉદી જઈશ છતાં એ ફૂલ ન અડાતું નથી,

એવું કેમ છે..?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દુરતા, ને તો ય ત્યાં ટકાતું નથી,

એવું કેમ છે..?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું, નાં પૂછે કે હસાતુ નથી,

#એવું #કેમ #છે ..?

Read More

બેખબર ને પણ થોડી ખબર હોય છે,,

અને

I don't care માં પણ,

થોડી care હોય છે !!!

ખાલી મારા મોબાઇલ ને જ ખબર છૈ

કે દિવસ માં કેટલી વાર તારુ નામ સચઁ થાય છૈ

Prapose day..

લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ

આમ તો એ દિવસ મને ખાસ પસંદ નથી કેમકે હું જેને પ્રેમ કરું છું એને મારી લાગણીઓ જણાવવા શબ્દો નો સહારો લેવો પડે એ બહુ જામતું નથી...

પરંતુ જો શબ્દ વડે લાગણી વ્યક્ત થઈ શકતી હોય તો કરી જ દેવી, નહિતર ક્યારેક બહુ તકલીફ પણ થઈ શકે છે.

સમય આવતા વ્યક્ત કરી દેવું ખુબજ જરૂરી છે અને આ એ માટેનો દિવસ છે તો તો જરૂર કરવું. (આ માટે કોઈ એક દિવસ નહિ હોતો પરંતુ જો એક રાખવામાં આવે છે તો એનો #લાભ લઇ જ લેવો)

તમારા ને મારા સબંધમાં કદી પ્રપોઝ કરવાની જરૂર નહીં પડી
છતાં પણ એ દિવસ બહુ ખાસ છે.....💞

હેપી પ્રપોઝ ડે 😊💞

जीती रहे सल्तनत तेरी,
जीती रहे आशिकी मेरी..!!!
#લાભ

Read More

તોરણ બની બારણે લટકાવ છું "રાહ" બની.,

આંસુ ઓ ટપકે છે ઉંબરે "શુભ-લાભ" બની.
#લાભ

"સ્વપ્ન એટલે એવી જગ્યા કે જયાં તું ન હોય છતાંય તને મળી શકાય."

બાજ કી નજર હે, શેર કે હે કદમ,
ના મીટા શકે, ન ઝુકા શકે,
ખાખી હે હમ...
હા હમ હે ગુજરાત પોલીસ....ગુજરાત પોલીસ હે હમ....

#બાજ

Read More

जो लिखा नहीं लिखने की कोशिश में हूँ..!

मैं जज्बात हूँ शब्द हाेने की काेशिश में हूँ..!!

કયારેક એવું થાય કે હું ધરતી અને તું આકાશનાં વાદળા હોય,
હું આંખ બંધ કરી ભીંજાતો રહું અને તું મન ભરી વરસતી હોય.
#ધરતીનું

Read More